________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Go
ઊદર,
ઊદર.
ઉદરનું કારણ તથા લક્ષણ-અગ્નિ મંદ તથા અજીર્ણ છતાં ખાવું, વાયડુ ભક્ષણ, જમવા ઉપર જમવું. હાલચાલ ન કરવી, પાણી ઘણું પીવું, ઈત્યાદી કારણોથી વાયુ કેપ પામી પસીનાની તથા પાણીની ગતી કરનારી જેરા છે, તે બંધ પાડી પેટના વાયુ તથા અગ્નિ તથા અપાન વાયુ એ દુષિત થયા છતાં પિટમાં જે રેગને ઉત્પન્ન કરે છે, તેહને ઉદર કહે છે.
ઉદરનું કારણ તથા લક્ષણ–પેટ ફુલવું, ચાલવાની શક્તિ નહીં, દુબળાપણું, અગ્નિ મંદ સેજે, ગ્લાની, વાયુની સાથે ઝાડો થ, બળતરા, તમર, પિટઉપરની રગે દેખાવી, પગ ઉપર સોજો, ઝાડો કબજ, ક્ષુધા નાશ ઈત્યાદી લક્ષણે જાણવાં, એ રેગ વાદર, કફદર, પિત્તહર, રાનીપાતદર, જલદર,
પ્લીહેદર, નાગોદર, કછપાદર ઇત્યાદી અનેક પ્રકારના છે. ઊદરનું અસાધ્ય લક્ષણ, પેટ કઠણ છતાં તેલ લગાડવાની પેઠે ચકચકાટ તથા ઉપર લીલી રગેતરી રહેલીઓ, પગે તથા આંખો ઉપર સેજો, અનાજને તીરસ્કાર, રોષ, ઇંકીને વાંકાપણું એવું થયું હોય તે અસાધ્ય જાણો, અને રેચ આપે છતાં વારંવાર પેટ ભરાઈ આવે છે તે પણ અસાધ્ય.
ઉદર ઊપર ઉપા–પ્રથમ વમનને રેચન આપવું, ખાંડ તથા મીક સરખે ભાગે લઈ ઘણું ઝીણું વાટી ગોમુત્રમાં નાંખી સવાર તથા સાંજે પીતા જવું, નસેતર ૪ ભાગ, શેરનું દૂધ ૪ ભાગ તથા ઘી ૪ ભાગ, પાણી ૮ ભાગ એને એકત્ર કરી ઉકાળવાં દૂધ તથા પાણી બળી જાય એટલે ઊતારી મુકવું અને શકતી પ્રમાણે આપવું
પ્લીહાદર ઊપર-સરગવાની છાલનો ઉકાળો કરી તેમાં પીપર તથા મરીને ભૂકો નાંખી આપ, ભીલામાં ૩ ભાર, હરડે ૩ ભાર, શાહજીરૂ ૧ ભાર, વાવડીંગ ૩ ભાર એ ગોળમાં ખાંડી તેની સાત ગોળીઓ કરી સાત દીવસ આપવી.
ઉદારી રસ–પારે ૧ ભાગ, મોરથુત ૧ ભાગ ને વાળાનુ બી ૧ ભાગ, એ આપડે ગરમાળાના ગેળમાં તથા થરના દૂધમાં એક એક દિવસ ખેલ કરી તેની માસા ભારની એક એક ગોળી કરવી તે રેજ એક ગોળી આપવી તે ઉપર પથ્ય જુની આમલીની મધુર કહીને ભાત, અથવા ગાયના દૂધનું મધુરૂ દહીંને ભાત,
જલેદારી રસ–પીપર ૧ભાગ, મરી૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ કાંટાળા ધંતુરાનાં મુળનું ચુર્ણ ૧ ભાગ નેપાળનાં બીજ ૪ ભાગ એને ઘેરના દૂધમાં એક દિવસ ખલ કરી પાણીની સાથે કવાલ પ્રમાણે આપવું.
For Private and Personal Use Only