________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધી.
ઊકાળે આપ, સરગવાના લીલા ગુંદમાં સીધાલુણ તથા હીંગ નાંખી આપ વિધી પકવવાને ચીકણાંના પાન વાટી તેમાં મીઠું નાંખી તેપર બાંધવું. આ હળદર, મીઠું એ દૂધમાં પકાવી સહન થાય એવું બાંધવું. લીલું, અંજીર છુંદી ઉપર બાંધવું. મરથુતુ તથા સાબુ ઘસી લેપ કર, ગુલબાસના પાનને ધી લગાડી ગરમ કરી એક ઉપર એક એવા થર આપવા, ગુંબડુ પાકવાને પણ એજ ઊપાયો કરવા
શ્લીપદ. લીપદનું કારણ—જે દેશમાં હમેશાં જામેલું પાણી હોય છે, તેજ સર્વ પીએ છે તથા સર્વ રૂતુમાં સરદી વાળી હવા હોય છે તે દેશમાં એ રેગ ઘણે ય છે એ રેગને હાથી પગ પણ કહે છે.
સ્લીપદ ઉપર–પ્રથમ હી કાઢવું. ગોમુત્રમાં હળદર તથા ગોળ નાંખી આપવું. હરડે, એરડીઆમાંતળી ચૂર્ણ કરી ગોમુત્રમાં આપવી, પીપર, ત્રિફળા વદાર, સુંઠ, સાડી, વરધારે એનું ચુર્ણ ૧ તલા કાંજીમાં નાંખી આપવું. ધંવર, એરંડમુળ, સાડી, નગેડ, સરગવાની છાલ એ સર્વ ભેગાં વાટી લેપ કરે, આકડાનુ મુળ, કાછમાં ઘસી લેપ કરેલ
ગાંઠનો રોગ -વાયુ વગેરે દોષ વડે મશ તથા લેહી એ દુષિત થઈ કેદ નીરોને દષિત કરી ગોળ તથા ઊંચા અને ગાંઠ જેવે, એવા સેજાને ઊત્પન્ન કરે છે, તેને ગ્રંથીરાગ કહે છે, તે અનેક પ્રકાર છે, એ ઉપર અરબુદમાં કહ્યા પ્રમાણે ઉપાયો કરવા.
અરબુદનું કારણ તથા લક્ષણ-શરીરના વિષે વાયુ વગેરે દોષ કેપ પામી લેહી તથા માંસને દુષિત કરી ગેળ તથા સ્થીર અને હળવે હળવે વેદના કરનારી તથા જેના મેંઢાં ઊંડાં ગયેલાં, તથા ઘણી મુદતથી પાકનારી તથા વૃદ્ધિગત થનારી એવી માંસની ગાંઠ ઉપડે છે, તેનું નામ અરબુદ અરબુદ તથા રક્ત અરબુદ રેગ એમાં વધારે ભેદ નથી, એટલે જ તફાવત છે કે માંસ અરબુદ તથા રકત અરબુદ એ પ્રકાર ગ્રંથરેગ માંનથી તથા એ બેઉ ોગ અને વિધી એમાં પણ ઘણે ભેદ નથી, તે માટે વિધી ઊપર જે ઉપાયો કહેલા
છે તે જવા તથા વૃણ ચિકિત્સા એટલે વૃણ ઉપર જે ચિકિત્સા કહેલી છે તે પિજવી,
For Private and Personal Use Only