________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભસ્મકરેગા.
કાઢે છે તે પ્રમાણે કાઢી તે પીતા જવું. તે ઉપર બીજું પાણી આપવું નહીં એ પ્રમાણે સાત દિવસ કર્યું હોય તે ભસ્મકરગ નાશ થાય છે,
કંઠમાળ, કંઠમાળ ઉપર ઉપાય-કાંચનની છાલનો ઉકાળો કરી તેમાં સુંઠને ભુકે નાંખીને આપ. ઘોળી ગકરણીનું મુળ, ઇંદ્રિપારૂણીનું મુળ, વજ, દેવદાર, સરગવાનું મુળ, એ ગોમુત્રમાં ઘસી લેપ કરવો. કડવી તુંબડીને રસ તથા સરસીયું એખડું કરી અગ્નિ ઊપર પકાવી તેને રસ બળી જાય એટલે તે તેલ લગાડવું. વાએ વર્ણના ઉકાળામાં મધ નાંખીં આપ ચુને, ગાળ,બાવા એખટા કરી લેપ કરવો એટલે ગાલ ઉપર સોજો ઉતરે છે. હરતાળ, મુવમાં ઘસી લેપ કરવો. છછુંદરીનું તેલ કરી લગાડવું.
અપચે, અરબુદ, તથા ગાઠ એ ઊપર-વ્રણની ચીકીત્સા કરવી, એટલે ત્રણ ઉપર જે ઉપાય કહેલા છે તે કરવા,
અંતરગળ. અંતરગળનું કારણ તથા લક્ષણ-વાયુને કેપ કરનારે આહાર તથા ચાલવાની ઘણી મેહનત, પાણીમાં ઘણી વાર રહેવું મુત્ર વગેરેના વેગને રેધ કરે, તથા ન પ્રાપ્ત થનારે વેગ એસડાથી ચાલુ કર તથા અંગ ઉપર ઘણે ભાર લેવો. લાંબો પંથ કરવા તથા ચડ ઉતર કરવી, વશમી જગ્યા નીરગને પીઠા કરવી, જેરવાળા માણસની સાથે કુસ્તી કરવી, ખાડામા ઊંચ નીચે પગ પડે, ઈત્યાદી કારણોથી વાયુ કેપ પામી આંતરડાંમા પેસે છે. પછી ઉપેક્ષા કરી હોય તે હેઠે વહેનારે થઈ વૃષણના સાંધાની રાહે વૃષણમાં પ્રવેશ કરે છે, તથા વૃષણ વાહી ધમનીને દુષિત કરી વૃષણમાંહેની ગોળીઓ તથા કષની વૃદ્ધી કરે છે. તેહને વૃદ્ધી અંડવૃદ્ધી, અંતરવૃદ્ધી, અંતરગળ, કેહે છે. બંદરકાંઠા ઉપરનાં ઘણી સાકડી વતીનાં શેહેરે જેમાં ગંધી ઘણી તથા માંસમાંછલાંની દૂધીથી પાછું તથા હવા છેક ખરાબ થએલાં, તેવા શહેરમાં વધારેવાસે થવાથી તે પાથી પણ આ રોગ લાગુ થાય છે. ઘણું કરી એવા શહેરોમાં આ રોગ ઘણા એક લેકોને હેય છે.
અંતરગળ ઉપર દૂધમાં એરંડીયુ નાંખી આપવું, રાસ્ના ૨ ભાગ જેઠીમધ ૨ ભાગ, ગળે ૨ ભાગ, એરંડાનુ મુળ લીલુ ૪ ભાગ, ચીકણાનુ મુળ ૨ ભાગ, ગેખરૂ ૨ ભાગ એને ઉકાળ એરંડીયુ નાંખી આપ, અથવા એકલેજ
For Private and Personal Use Only