________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
અંતરગળ.
ઉકાળા આપવા. વૃષણ ઉપર એરડીચુ નીત્ય લગાડવુ' નારાયણ તેલ ચાળવુ જવ, તલ, સાટેાડીનુ મુળ એ એસા ઝીણાં વાટી એરડાના પાનને લગાડી તે પાન વૃષણ ઉપર આંધવું એરડી આમાં હરડેનુ' ચુર્ણ આપવુડ, તીલવણીનેા રસ ચણાના ઉકાળામાં આપવા. હરડે, સંચળ તથા એરંડીયુ એકઠું કરી આપવું. તમાજીના પાનેસીલા રસ લગાડી માંધવું નવાજ રાગ થયા હાય તેા હેઠે માથુ ઉપર પગ કરી ઉભું રહેવું, પગના અંગુઠા દુખવા લાગે તાહા સુધી મધવા, એ રોગ ઉત્પન્ન થતા વેતજ જે માજીનીરગ ફુલાઈ હેાય તે ઉપર ભુલાકુ' નાંખવુ’, તે ઉપર તાજા કળી ચુનાનું ટીપુ' આપવુ' એટલે સાચાઈ વૃષણ એસસે કાંગચાંના ઠળી ઝીણા કરી એરડીમાં મેળવી તમાંભુના પાંન ઉપર લગાડી તે પાન રાતે ખાંધવુ, ચુના અને ઊંચી છીકણી એક ઠેકાણે પાટી ને તમાજીના પાનને ચાપડી વૃષણ ઉપર બાંધવુ', એટલે સર્વ અંગમાં વ્યાપી ઉલટી થાય છે. ઘણીજ ઉલટીએ થવા લાગે તેા છેાડી નાખવું એટલે એક એ દીવસમાં વૃષણ એસે છે, બીજોરાના ગરભ કાઢી પાણીમાં ઉકાળાવે, તે પાણીની ખાક્ વૃષણને આપવી, પછી તે ગર્ભ વડે સેહેતુ. સેહેતુ' સેકવું, પછી ઊંચી ૐાસડી લઈ લાલીનના કપડા ઊપર ચેાડીસી છાંટી, તે વૃષણ ઊપર ચેડીસી છાંટી, તે વૃષણ ઊપર બાંધવુ ટર્પેન્ટાઇન તેલમાં કપડુપલાળી ઊપર માંધવુ ગરમ પાણીની ધાર વ્રુષણ ઉપર કરવી તથા હંમેશાં રોકતાં જાવુ એવા અનેક એસા તથા ઊપાચે છે, પણ તેમાંથી અનુભવવાળા ઉષામા અહી લખેલા છે,
વીદ્રધી.
વીદ્રધીનાં લક્ષણે—વાયુ વગેરે દાષ કાપ પામી ત્વચા, માંસ, લાહી મેદ એને દુષિત કરી હાડ સુધી જઈ પુગેછે, તથા જેનાં મુળા ઘણાં અંદર હાય છે તથા જે ઉત્પન્ન થયા ત્યાંથી વેદના ચુકત હેાઇ ગાળ અથવા લાંખી એવી જે ગાંઠ રૂપે કરી સેાજાને ઉત્પન્ન કરે છે, તેને વીધી કેહે છે, એમાં રાન્નિપાત વીધી શ્રેણુ કરી અસાધ્ય જે અંતર્મુખ તે પણ અસાધ્ય.
વીદ્રધી ઊપર—પ્રથમ રેચ આપવા તથા લેાહી કઢાવવુ. વડ, મગ, પીપળા, પીપર, વેતસ એએની છાલ, સરગવાની છાલના ઉકાળામાં ઘસી ગરમ કરી લેપ કરવા એર’ડીઆનુ મુળ વાટી તેલમાં અથવા ઘીમાં મેળવી ઊનું કરી લેપ કરવા, જવ, ગહુ, મગ એને લાટ પાણીમાં મસાળી ગમ કરી બાંધવા ત્રિફળાના ઉકાળામાં નસાત્તર આપવું, ગહુના આટાની અથવા ચણાના માટાની પેટીસ બાંધવી,
અંતરમુખ વીદ્રધી ઉપર—સાટોડીનુ મુળ, તથા વાયવર્ણની છાલ એને
For Private and Personal Use Only