________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈછાભેદી રસ -સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ, પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, કણઆર ૧ ભાગ નેપાળાનાં બી ૩ ભાગ એ એકદમ ઘુંટી ઠંડા પાણીની સાથે એક વાલ અથવા બે વાલ આપવું. ઉપર જેટલા પાણીના ઘુંટાલેસે તેટલા જુલાબ થશે, પછી છાશને ભાત ખાવો, વાવડીંગ સાજીખાર, હરડે એ સરખા ભાગ તથા એ માંહેના એક ષડના ચોથા ભાગ જેટલું થારનું દૂધ એ એકઠાં ખલ કરી ગરમ પાણીની સાથે આપવું. વાવડીગ તથા હરડેના ઉકાળામાં બે માસા ગુગળ નાંખી આપ, કડવું ઈંદ્રાવણું બેંકના મુત્રમાં પકાવી તે આપવું, તથા તે મુત્ર તેના ઉપર પાવું. કુમારી આસવમાં વજરક ક્ષાર તથા ઘડા ચાળીની માત્રા નાંખી આપવું, અજમે, અજમેદદીવેચી અજમે, ખુરાસની અજમે, સુંઠ, મરી, પીપર, એનું ચુર્ણ કરી કડવા ઇદ્રાવણના રસમા ગોળ નાંખી ચાટણ કરવું, અને તે દરરોજ એક એક તોલે ખાવું,
ગુલમરોગ. ગુલમનું કારણ તથા લક્ષણ-વાયર્ડ ભજન, અગ્નિ પ્રદીપ્ત ન છતાં ભારે પદાર્થનું ભક્ષણ, હાલચાલ ન કરવી, વરસમાં એક બે વખત પણ જુલાબ ન લેવો, ઇત્યાદી કારણેથી વાયુ વગેરે દેશ કપ પામી પેટમાં બે પડખે, છાતીમાં દુરીના ઠેકાણે પેડુમાં ગાઠ ઉત્પન્ન કરે છે. તે ગાઠે આંબાની ગેટલી જેવડી અથવા નહાની તથા હાલનારી અથવા ન હાલનારી એવી થાય છે, કઈ કઈ વખત મોટી હોય તે નહાની થઈ ફરી વધારે મોટી થાય છે, એ ગુલ્સગ વાતગુલ્મ પીત્તગુલ્મ, કફગુલ્મ ઈત્યાદી ભેદે કરી અનેક પ્રકારના છે
ગુમન પુર્વરૂપઘણું ઓડકાર ઝાડ કબજ, અનાજ ઉપર રૂચી નહીં, આતરડાં કરકર બેલવાં, કળતર, પેટ ફુલવું, અગ્નિ મંદ એ ગુલ્મરોગનું પુર્વરૂપ
રક્તગુલ્મનું લક્ષણ-સી તરતની સુવાવડી છતાં અથવા કસવાવડ થઈ હોય તે તથા રૂતુ વખતે વાયડા પદાર્થો ખાવાથી વાયુ કેપ પામી તેમાં ગર્ભ રહેવાના ઠેકાણે લેહીને જમાવ કરી શુળયુક્ત તથા બળતરાયુક્ત એ ગુલ્મ તે ઉત્પન્ન કરે છે, તે ગુલ્મનાં વિષેસ લક્ષણે, એ ગુલ્મ ઘણા દિવસથી થયે છતાં તેને અવય ન છતાં, ગર્ભની પેઠે થડકા મારે છે. તથા શુળ કરે છે. અને રૂતુ બં, સ્તનની અણીએ કાળી થાય છે, તથા એ રેગ ગર્ભના ઠેકાણે થાય છે, તેથી બીજાં પણ ગર્ભની પેઠે ચીહે થાય છે, એ રેગ સ્ત્રીઓને જ થાય છે, એ રેગની ચિકિત્સા "દ મહિના પછી કરવી,
ગુલ્મનું અસાધ્ય લક્ષણ–જે ગુલ્મ ઘણા દિવસ રહેવાથી ઉદર તથા
For Private and Personal Use Only