________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન થયેલું શુળ હમેશાં એટલે અનાજ પાચન થયા પહેલા તથા પછી તથા પથ્ય લીધા પછી પણ શાંતી પામતું નથી નિંદ્રા આવે એટલે રહે છે.
વરપીત્ત થળ-તે અમ્લપીત્તથકી થાય છે. અમ્લપીત્તને નશ થાય તે તે શુળ પણ એશે છે, તેથી અમ્લપીત્ત મટવાના ષડે લેવાં.
પરીણામ શુળ ઊપર-સુંઠ, તલ, ગેળ એકઠાં ખાંડી ગાયના દૂધમાં પકાવી ' આપવાં, શંખભસ્મ ગરમ પાણીમાં આપવી, ઇંદ્રજવની ફાકી ગરમ પાણીમાં આપવી અથવા આમલીની છાલની ભસ્મ ગરમ પાણીમાં આપવી, હીંગ, સીંધાલેણ એનું ચુર્ણ મધ તથા ઘીમાં આપવું. ટંકણખાર હરણના સીગડાનું ચુર્ણ સેના તથા તાંબાની ભસમ એ આદાના રસમાં ખાલી પછી શરાવમાં નાંખી કપડમટી કરી ગજપુટ આપ, પછી કાઢી ખેલ કરે તેમાંથી એક અથવા બે ચણોઠીભાર ભસ્મ ઘી તથા મધમાં આપવું
ઉદાવર્તનું કારણ તથા લક્ષણ-ભૂખ, તરસ, નિદ્રા, સ્વાસ, ઉલટી, છીંક, બગાસુ, ઓડકાર, શુકધાતુ, મળ, મુત્ર, અધેવાયુ એ દરેકને પ્રાપ્ત થયેલ જે વેગ તેને રેપ કર્યો તે વાયુ ઊર્ધ્વગતી થઈ ઘણી પ્રકારની પીડા કરે છે, તે ઉદાવર્ત વાયુ, તેમાં મળ, મુત્ર તથા અધેવાયુ રે હેય તે મેટા ઘેર પ્રાણનાશક ઉપદ્રવ થાય છે, તથા તે વાયુના જેરથી મોઢાની રાહે મળ પણ
ઊદાવર્તનું અસાધ્ય લક્ષણ–અતીશેષ, ગલાની, નબલાપણ, શુળ, વિસ્ટા ચુત ઊલટી એવું હોય તો તે અસાધ્ય જાણવા
ઊદાવર્ત ઉપર-જવખાર, સાજીખાર, પંચલવણ, (ટંકણખાર, લવણ, વડાગ, સીંધાલેણ, સંચલ) ચીત્રક, અજમો ત્રિકટું, હીમજ, વાવડીંગ, નસેત્તર, વજ એ સર્વનાં ચુર્ણને ઘરનાં દૂધની સાત ભાવના આપી તેની ગાળી રાબેરા જેવડી કરવી, તે ગળી આપવાથી ઉદાવત, ગુલમ, ઉદર એ રેગ નાશ પામે છે, જવખાર તથા સાકર એખડું કરી આપ નેપાલાલાની બી, પારે, ગંધક, ત્રિકટ, ટંકણખાર એનું ચુર્ણ ખલમાં ત્રણ દિવસ ઘુંટવું. અને તે એક માસાભાર ચુર્ણ ઘી સાકરમાં આપવું.
કસ્ટરોગ. કસ્ટરગ-વમન, જુલાબ ઈત્યાદી પાંચ કરમાં કમી જાસ્તી, વિષયોનું
* કોઈ એને પગતી (પકતી) શુળ પણ કહે છે,
For Private and Personal Use Only