________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુત્રાઘા ત.
મુત્રાઘાત.
મુત્રાઘાતન સ્વરૂપ-પીડા થોડી છતાંજ મુત્ર ઘણું રોકાયે છે તે મુત્રાઘાત અને મુત્રકૃછમાં પીડા ઘણુ અને મુત્રને અવરોધ છેડો બીજા સર્વ પ્રકાર એકસરખાજ છે,
મુત્રાઘાત ઉપર–ગાયનું દૂધ પ સેર, મધ ૧ તેલ, તળ નાખોળની રાખ ૧ તેલે, એ એકઠાં કરી આપ્યાં હોય તે મુત્રાઘાત, દહ એ રોગ દૂર થાય છે. ગોખરૂનો ઊકાળે સીલાત તથા ગુગળ નાંખી આપવો. ધાણા, ગેખરૂ એને ઉકાળ ઘી નાંખી આપ, ચંદ્રપ્રભાવટી આપવી,
ભસ્મક રોગ.
ભસ્મક રોગ-ગાજે, હીંગ, રાઇ, ગંધક ઇત્યાદી અતી તીક્ષણ પદાર્થોનું તથા તામ્રભસ્મનું અતીશે શેવન તથા કાગડાનું માસ, બલાડાનુ માંસ ભક્ષણ કરવાથી પિત્ત ઘણું કપ પામે છે તેથી તીક્ષણાગ્નિક થાય છે તે ચાહે તેટલું ખાધું હેય તે એ તેહેની શાંતી ન થતાં હંમેશાં પ્રદીપ્ત હોય છે તે જ ભસ્મકરેગ વારુ, પિત્ત, કફ એમેકરી વૃદ્ધ અતીવૃદ્ધ તથા તીક્ષણ થયા છતાં એ રેગ થાય છે એને તીણાગ્નિ પણ કહે છે.
ભસ્મક રોગનું લક્ષણ–તરસ, બળતરા, મુ, દુબળાપણું, ચીકણું ખાધાથી જરા શાંતી તથા ફરી ઘણી ભુખ એ સર્વ લક્ષણે થયાં હોય તો મરણ હેકર્ડ જાણવું
ભસ્મકરગ ઉપર–વારવાર ખીર ખાવી, ભેંસના દૂધમાં કેળાં તથા સાકર નાંખી તે વારંવાર ખાવું, બોરડીની અંતરછાલ ઠંડા પાણુંમાં વાટીને આપવી, ભોંયકેળાને રસ દુધ તથા ઘી નાંખી આપ, ભારે તથા ચીકણું તથા તા એવું અન્ન ભક્ષણ કરવું, પીત્તને નાશ કરનારે એ રેચ આપ દૂધમાં એરડીયું આપવું. ઘીમાં એડીયું આપવું. ભેંસનું દૂધ, દહીં તથા ઘી ખાવું ઘીના પદાર્થો ભક્ષણ કરવા, ધી કેળા ખાવાં, દિસે નીંદ્રા કરવી, ચેખા, ધોળાકમળો અથવા કમળકાકડી બકરીના અથવા ભેંસના દૂધમાં રાંધી ખાવું. કેળના વચલા ગાભાનું પાણી કાઢી પીતા જવું. ઊંબરાનાં મુળનું પાણી જેમ તાડી
મંદાગ્નિ, વીષમાગ્નિ, તણાગ્નિ, અને સમાગ્નિ, એવા જઠરાગ્નિના પ્રકાર પ્રારંભે કરેલા છે. તેમાં સમાગ્નિ વીના બીજા અગ્નિ થકી અનેક રેગ થાય છે તે ત્યાં વિસ્તાર ત્યાં લખેલો છે તેમાં અતીતીક્ષણ અતિ ભસ્મક રોગને ઉત્પન્ન કરનાર છે,
For Private and Personal Use Only