________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
મછાનું સ્વરૂપ-સંજ્ઞા (એટલે ચેસ્ટા) એને ચલાવનારી નાડી તથા ગે તથા એતિ વાહિની નાડી એ સર્વ વાયુ વગેરે દોષથી આચ્છાદન થઈ શરીરમા એકાએક તમોગુણવધી પામી સુખદુખનું ઉત્પન્ન કરનારૂ જ્ઞાન નાશ થાય છે, અને માણસ લાકડાની પેઠે પડે છે. એવી વ્યાધીનુ નામ મુછો એને સંન્યાસ પણ કહે છે.
મછી ઉપર–ધરાખ, ગળો, સુંઠ, પુસ્કરમુળ પીપરીમૂળ એનો ઊકાળે કરી તેમાં પીપરી તથા મધ નાંખી આપ. ઘમાસાને ઊકાળે ઘી નાંખી આપ હિમજને ઉકાળ ઘી નાંખી આપવું. પારાની ભસ્મ અથવા રસ સીંદુર પીપર તથા મધમાં આપવું હળદર તથા સાકર ઠંડા પાણીમાં આપવી, ત્રિદોષથી ઉત્પન્ન થયેલી મૂછી હોય તો આંખોમાં સુંઠનું અથવા લવીગને સુંઠ એ બે અંજન કરવું. પગે બળતાં ભીલામાં ચાંપવાં, નવસાગર તથા ચુને એક સીસીમાં ભરી તેનું મે બંધ કરી મુકવું, તે સીસીનુ મહે ઊઘાડી સુંગવી,
દાહ એ બળતરા તે ઉપર. ઘી ૧૦૦ પાણીએ ઘેઈ અંગને લગાડવું. ધાણું અધ કચરા કરી રાતે પલાળી મુકવા, સવારે તે પાણી ગાળી લઈ તેમાં સાકર નાંખી પીવું, વાળો તથા ચંદનને પીઠે લેપ કરે. કમળના તથા કેળના પાન ઉપર સુઈ રેહેવુ રક્તવિકારથી દાહ હોય તો લેહી કઢાવવું. વાંસની છાલનો ઉકાળ થડે કરી મધની સાથે આપવો એટલે રક્તથી થએલો દાહ દૂર થાય છે. પારે, ગંધક, કપુર, જટામાંસી, નાગરમોથ એ સર્વ એક ઠેકાણે ખલ કરી તેની ગેળી મોંમા રાખવી,
ચંદનાદિ ચૂર્ણ—અગરઉંચુ ૧ તેલ, તગર ૧ તેલ, વ ચન ૧ તાલે ઘળી સુખડ ૧ તે વેળો ૧ તેલ, સાકર ૧ તેલ એનું ચુર્ણ કરી દૂધમાં આપવું. રતાંજળી પૈસાભાર ચોખાના ધોવણમાં સાકરના સાથે ખાવી. કચરે, વાળ, ગુલાબનાં ફલ, સાકર એનું ચુરણ ચોખાના ધાવણમાં કૌંવા દુધમાં મેળવી આપવું, ગળોનું સત્વ, જીરૂ તથા સાકરમાં આપવું,
અપસ્માર.
અપસ્માર [વાઈ અથા ફેફરૂ]-એ ઉપર અકકલગરાનું અથવા વજનું ચુરણ મધમાં આપવું. તે ઉપર પથ્ય દુદભાત, નાગરમોથનું ચુરણ એકવણું
For Private and Personal Use Only