________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપસ્માર.
દુઃ
ગાયના દૂધમાં આપવુ` કહેાળાના ગરભમાં જેઠીમધ ધસી ત્રણ દિવસ આપવું, તથા ઉન્માદરે ગઉપર પેહેલુ જે આસડ કહેલું છે તે પણ આપવું ધેાળા કાંદાના રસ નાકમાં નીચે પવા, અડાથા છાણાની રાખ આકડાના દૂધમાં પલાળી મુકવવી, તેના નાસ લેવા એપર રીંગણીનાં એષા ચેાગ્ય કહેલાં છે.
ઉન્માદ.
*ઊન્માદરાગની સપ્રાણી—ભય, ભ્રમ, શાક, કામ, ઘણા અભિમાન, દ્રવ્યમ, વિદ્યામ વધારે રૂપના મઢ વાયડુ' ભેાજન, દેવ, ગુરૂ, તપસી એએની એ અદબી તથાછલ કરવા તથા વાયુ વગેરે દાષાને કાપ પમાડનારા એવા પદાચાનુ ઘણું ભક્ષણ એ કારણેાથી વાયુ વગેરે દોષનો વધારો થઈ પેાતાને હમેશાના માર્ગ છેડી બીજામાગે એટલે મનાવાહીની નાડીમાં પૈસી ચીત્તને ભ્રમ કરી તબીયતને ફેરવી નાંખે છે.
ઊન્માદ રાગનું સામાન્ય સ્વરૂપ તથા લક્ષણ—કારણ વીના હુસવું ગાલુ, નાચવું, પ્રીતિ કરવી, નીર્લજ્જપણ, બુદ્ધિને ભ્રમ, રોવું, એકાંતમાં છાની વાતકહી છતાં માહેર પ્રગઢ કરવી, ભ્રમ ઇત્યાદી લક્ષણા ઊન્માદ રાગનાં જાણવાં એ રોગના ઘણા ભેદ કહેલા પ્રમાણે સર્વ ઊપર આષાના ઉપાયો નીચે કહેલા પ્રમાણે સર્વ ઉપર એક સરખાજ છે,
ઉન્માદ રાગ ઉપર—ત્રિકટુ, હીંગ, સીધાલાણ, વજ્ર, કડુ, સશવ નાંખી, કર‘જમીજ, ધાળી રાઈ એ સર્વ આડા ગામુત્રમાં વાટી તેની ચેપલીઓ કરવી તે ચેપલી ઘસી અંજન કર્યું હાય તા ચાથી આતાવ, ઊન્માદ, વાઈ એ રોગ દુર થાય છે, ધંતુરાનાં ચાર અથવા પાંચ બીજ ધીમાં આપવાં. નવસાગરને કળી ચુને, એ ખઠા કરી સીસીમાં ભરી તે સુંધવા આપવુ. જુની ધરાખને આસવ પીવા આપવા, આખાની આગળવુ. ગળી ચીરી તેના છાંટા આંખામાં સારી રીતે પેશી ઝણઝણાટી આવે એવુ કરવું,
છાતીના રાગ.
છાતીરાગ [ રાગ્રહને હૃદરાણ ] કારણ ઘણું ઉત્તુ, ધણુ ભારે,
* ધેલા.
For Private and Personal Use Only