________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છદનું કારણ તથા ઘણું વહેલું જમવું, ઘણે પાતળે પદાથ ખાવો તથા વખત વીનાનુ ભેજન કરવું, મેહેનત, ઉદ્વેગ તથા ઘણે કંટાળો આવે એવા પદાર્થોનું દર્શન કવા ભક્ષણ તથા તેવા પદાર્થો દુર્ગધી એવાં કારણેથી ઊલટી થાય છે તથા સ્ત્રીઓને ગર્ભ ર હોય તો ઊલટી થાય છે, કીરમથી પણ ઓકારી લાગે છે.
એકારીથી ઊપદ્રવ–તરસ, હેડકી, સ્વાસ, જવર, ઉસ, મોહ, છાતીની વેદના, તમકસ્વાસ, એ ઉપદ્રવ થાય છે, અને તરસ, સ્વાસ, ઉદ્વસ તથા ઊલટીમ મળમુત્ર જેવી દુર્ગધી આવે છે તે અસાધ્ય જાણવી.
એકારી ઉપર ઉપાય-હમજ, આમળાં, મધ, ઘાણી એ સરખા ભાગે લઈ તેમાં ૧૬ તોલા ઊનું પાણી ઘાલી હાથથી ચાળી તે પાણી ગાળી લઈ આપવું. તજ તમાલપત્ર, એલચી, ત્રિકટ, લવીંગ, જીરૂ, વછનાગ, પીપરીમૂળ એનું ચુર્ણ કરી મધમાં આપવું. સીધાલણ ઘીમાં આપવું. ધાણી, મસુર, જવ મગ, એનું ઓસામણ કાઢી તેમાં સીધોલેણ નાંખી મધમાં આપવું. સુખડ ઘસી તેમાં આમળાનું ચુર્ણ તથા મધ નાંખી આપવું. પીત્તપાપડાને ઉકાળો મધ નાંખી આપ, વાવડીંગ, ત્રિફલા, સુંઠનું ચુર્ણ મધમાં આપવું. પીંપળાના ઝાડ ઉપરનાં ભીગડાં બાળી પાણીમાં મેલવી તે પાણી ગાળીને આપવું,
ત્રિદોષની એકારી ઉપર–ધાણા, ફુલાવેલી ફટકડી, ચાખાની ધાણી, લવીગ, નાગકેશર, પીપર, બેરનાઇલીઆ, નાગરમોથ, ચંદન એનું ચુર્ણ મધ તથા સાકર નાંખી આપવું, બેરનાડલીઆ માંહેનો મગજ ૧ ભાગ, પીપર ૧ ભાગ, મેરના પીછાની ભસ્મ ૧ ભાગ, એ ઓસડનું ત્રણ માસા ચુર્ણ સાકર તથા મધમાં આપવું. એટલે ઓકારી બંધ થાય છે. જુના ગુણ પાઠની રાખ કરી પાણીમાં કવા મધમાં આપવી. ટંકણખાર કલાવેલ દૂધમાં કોંવા મધમાં આપવો. સૂકા લીંબુની રાખ કરી મધમાં આપવી, અમરવેલના રસમાં શંખ ભસ્મને ભાવના આપી તે ચઠીભાર મધમાં આપવું, જાયફલ દુધમાં ઘસી પાવું એ ઓસડ ઉલટી ઉપર ગ્ય તથા અનુભવેલાં છે.
હીકવા એટલે હેડકી હેકી ઉપર-રેણુ કબીજ તથા પીપર, એને ઉકાળ હીંગ નાંખી આ પ, અળતામાં સ્ત્રીનું દૂધ નાંખી નાકમાં રેડવું. પીપરનું ચુર્ણ સાકરની સાથે આપવું. મોરના પીંછાનુ ભસ્મ તથા પીપરનું ચુર્ણ મધમાં મેળવી વારંવાર ચટાડવું. બીરાના રસમાં મધ તથા સંચળ નાંખી આપ. ધમાસાના ઉકાળામાં મધ નાંખી આપ, માંખીની વીસ્ટા દુધમાં ચોળી ના લે. ભાંગરાનું મુળ
For Private and Personal Use Only