________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
વિષચકા. ભાગ, સાજીખાર ૧ ભાગ, મરી ૨ ભાગ, એક એ સર્વનુ ચર્ણ કરી ચણાની આ બમાં સાત દિવસ ખલ કરી ત્રણ અથવા ચાર વાલ પ્રમાણે એક એક ગોળી કરવી તે ઉના પાણીની સાથે આપવી, શેષ પડ હોય તો લવીંગને ઊકાળો આઠમે ભાગ રાખી આપો. બીજેરાનું મુળ, ત્રિકટુ, હલદર, કરંજબીજ એનું ચુર્ણ કરી મુકવું તે કાંજીમાં મેળવી અંજન કરવું, હીંગ, વજ, વડાગરૂ મીઠ, સુંઠ, અજમો હીમજ એનું ચુર્ણ છાશ અથવા ઊના પાણીમાં લીધું હોય તો વાયુ, શુળ, અરસ, અગ્નિ મંદ, મળાવરોધ, ઉદર, મોડસી એને નાશ થાય છે. ત્રિ, લવણ, વડા, સીંધાલેણ, ટંકણખાર, સંચળ, નીસેત્તર, ચીત્રક, જીરૂ, શાહજીરૂ, જવખાર, સાજીખારહરડે, વાવડીંગ, પીપરીમૂળ, ચવક એ સર્વનું કપડછાણુ ચુર્ણ કરી તેના તોલે ચુર્ણ છાશ અથવા ઉના પાણીમાં આપવું એટલે ઉદરશુળ, ગુલ્મ, વાયુવીકાર, આનાહવાયુ, પ્લીહા એ રોગ દુર થઈ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. લસણ ગંધક, જીરૂ, સીંધાલેણ ત્રિકટુ, હીંગ એનું ચુર્ણ લીંબુના રસમાં આપવું. લીંબુ તથા આદાના સરખા રસમાં સી ધાણ, સાકર, તથા ડીકે હીંગ નાંખી આપવું.
હીંગાટક ચુર્ણ–ત્રિકટુ ચીત્રક સીધાલણ, અજમો, જીરૂ, શાહજીરૂ, સંચળ એ સરખા ભાગે તથા તેને આઠમ ભાગ હીંગ એનું ચુર્ણ કરી છારામાં અથવા જમવા વખતે પહેલા કેળીમાં ઘી ભાતના સાથે આપવું એટલે ગુલમ, આમ, અગ્નિ મંદ, મોડસી, એને નાશ થઈ જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. આમલીના પાન, હરડેદલ, ત્રિકટ, સીંધાલણ, વડાગરૂ, વાવડીંગ, જીરૂ, શાહજીરૂ, અજમો સંચળ એનું ચુર્ણ છાશ અથવા ઘીમાં લેવું સુંઠ ૫ ભાગ, પીપર ૭ ભાગ, સંચળ ૨ ભાગ અજમો ૨ ભાગ, મી ક ૨ ભાગ, આમળા ૨ ભાગ, એ સર્વનુ ચુર્ણ છાશની ઉપરના પાણીમાં આપવું. વિકટ, ચીત્રક, જંગલી થાર, વાવડીંગ કરંજબીજ, હરડેદળ, એનું ચુર્ણ, તથા તેહેની બરાબર સાકર તેમાં નાંખી સવા. રમાં શકિત જોઈ લેવું મીઠું, અજમેદ, અજમો, પીપર, સુંઠ, હીંગ, તથા તે સર્વની બરાબર હરદલ એ સર્વનુ ચુર્ણ ઊના પાણીની સાથે અથવા ઘીની સાથે આપવું. એ ચુર્ણને વિવાર ચુર્ણ કહે છે.
મરકી ઉપર ઉપાય-આંબલી ૯ તેલા, ભીલામાં ૮ તલા એકઠાં કરી ધોળીડુંગળીના રસમાં મેળવી કપડાવતી ગાળવે, અને તે રસ પીવે, એટલે ઊલટી, ઝાડા બંધ થાય છે, જે ઝેરી કીરમ હોય છે તે પણ બાહર નીકળી મરે છે, એ એસડા સાધારણ કીરમ ઉપર પણ ચાલે છે.
જાતી ફલાદી ગુટકા-જાયફળ ૧ભાગ, સીંધાલેણ ૧ ભાગ, હીંગળો ૧ ભાગ, કેડીની ભસ્મ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, અફિણ ૧ ભાગ, ધંતુરાનાં બીજ ૧ ભાગ, પીપર ૧ ભાગ, એ ઓશડે સરખા ભાગે લઈ લીંબુના રસમાં અથવા
For Private and Personal Use Only