________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
રક્તપિત્તી. અડુ, ગળે, એને ઉકાળે, એરંડી નાંખી આપ ઘેલો એકલો ગંધક ધમાં આપવ, ગંધક રક્ષાયણ પણ રકતપિત્તી ઉપર લાગુ પડે છે.
વિષુચિકા.
વિશચીકા એટલે મુરછી તથા અગ્નિમંદ મુરછીનુ સાધારણકારણ તથા તેન લક્ષણ-મુરછી અજીરણથી થાય છે તથા ગાત્રોને ઈએ ભેંકવા પ્રમાણે વેદન થાય છે. મુરછા, અતીસાર, ઉલટી, તરસ, શુળ, ભ્રમ, અજપ, ધ્રુજવું, ઇત્યાદી લક્ષણે થાય છે, - અસાધ્ય લક્ષણ-મુત્રને અવધ, નિંદ્રાનાશ, અન્ન ઊપર અભાવ, મેહ અતિશેષ, દાંત, હઠ, નખ કાળા થવા, ઊલટીથી બેજાર થઈ આંખો તથા શબ્દ ઊંડાજવા, શરીરના સાંધા છુટવા એ લક્ષણે થાય છે,
મેડિસી, તથા અગ્નિ મંદ તથા અજીર્ણ ઊપર-લસણ, સંચળ, જીરૂ, સીંધાણ ત્રિકટુ, હીંગ એના ચૂર્ણની લીંબુના રસમાં બેરર જેવડી ગોળીઓ કરવી, તેમાંથી એક ગોળી આપવી, તેથી અજીર્ણ, મેડિસી, અગ્નિ મંદ એ રેગ દૂર થાય છે. પારે ૧ ભાગ, ગાંધક ૨ ભાગ, લેહભસ્મ - ભાગ, પીપરીમૂળ ૧ ભાગ, ચીત્રકમુળ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, લવીંગને ભાગ, સંચળ ૧
વીશુચીકા, કોગળયું, પટકી, એમુરછીથીજ થાય છે. કેમકે મુરછીનાં અને કાગળીઆનાં લક્ષણે તથા નીદાન ઘણુ કરી એકજ રીતનાં હોય છે તથા જે એસડે મુરખી ઊપર કહેલાં છે તેમાંથી કેટલાએક ઓસડે કાગળ ઉપર આપેલાં અને તેથી તે માણસે તે રોગથી બચે. લાછે પણ પ્રાણ વાયુ તથા અપાનવાયુ એઓની સાંકળ છુટયા ના પહેલાં ઉપાય કરવો જોઇએ એ રેગ ઘણુ કરી ધાસ્તીથી ઘણે વધે છે, તથા મુસ્કલથી બચે છે. બદલેથી જે હવા તથા પાણી ખરાબ થાય છે તેથી તાપ વગેરે ઘણા રોગ ઉત્પન્ન થાય છે. એવું ઘણા લોકનુ મત છેજ. પણ જવર અને કેગળીઉં આ રોગનાં ખરાબ થયેલાં હવા પાણી એ તે મુખ્ય કારણ છે, કોગળી આ રોગ એટલે શહેરમાં વ્યાપક થાય છે. એટલે ગામડામાં થતો નથી, તથા જ્યાં મેળા, જાત્રા વગેરે ભરાય છે ત્યાં માણસેના અતી જમાવથી, મળ, મુત્ર, પસીને, બફારે એ વધારે ગંદકીના સાથે ફેલાય છે. એક વિદ્વાને એવો સુમાર કાઢે છે કે કાળા મોઢાના એટલે જેહેરી મેંકી રમતે - ધીથી તથા ખરાબ થયેલી હવાના બફારાથી પેટમાં જલદીથી થઈ વધે છે, એ રેગ એકનો બીજાને વળગે છે, બીજુ એવું કે એ રેગ છતાં બચવાની આશા નથી જ, તેથીજ એકની અવસ્તા જોઈ પ્રાસ્તીથી બીજાને થાય છે,
For Private and Personal Use Only