________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*મીરાગ.
પ
પરમાનું પુર્વરૂપ—દાંત, જીભ, ગળુ, તાળવું એના વિષે મળની ઊપત્તી, હાથ પગને બળતરા, અંગને ચીકણાપણુ’, તરસ, સ્વાસ એવાં લક્ષણે કરી પ્રમેહનું પુર્વરૂપ જાણવું.
પ્રમેહનીસપ્રાપ્તી.
કફ઼ એ પેડુમાં થયેલા મેક અને માંસ તથા શરીરજ કલેદ એને દુષિત કરી દશ પ્રકારના પ્રમેહ ઉત્પન્ન કરે છે, તેમજ પીત્ત ઘણા ઊન્હા પટ્ટાથી રોવન કરવાથી કાપ પામી મેદ વગેરેને દુષિત કરી છપ્રકારના પ્રમેહને ઊત્પન્ન કરે છે. તેમજ વાચુ પણ પાતાને ઉત્પન્ન કરનાર કારણેથી દુષિત થઇને સાદી સપ્તધાતુને આકર્ષણ કરી ચાર પ્રકારના પ્રમેહને ઊત્પન્ન કરે છે, ધણુ' તથા ડાળાએલ મુતર થવુ' એ પ્રમેહુનું સામાન્ય લક્ષણ છે.
પ્રમેહનુ અસાધ્ય લક્ષણ—વર, તરસ, અતીસાર, બળતરા શરીરે દુખલાપણું એટલાં લક્ષણા હેાય તે તે અસાધ્ય જાણવાં, મામાપના લગવાડના હાય તા તે પણ એસડથી મટવાના નહીં.
પ્રમેહ ઊપર તથા ધાત પડેછે તે ઉપરઆમળાંના
ઉકાળામાં એ માસા હળદર તથા મધ નાંખી આપવા. ગળાના રસ કાઢી તેમાં મધ નાંખી આપવે. પાષાણ ભેદનું ચુર્ણે મધમાં આપવું, તાંબુ, લઇ, મીઠું લેઇ તેમાંની કલઇનુ” પત્ર કરી તેમાં તાંખાતુ પત્ર વીંટવું તેહેના હેઠ ઊપર મીઠું નાંખી તે એક શરાવમાં નાંખી પરમાટી કરી ગજપુટ આપવા થંડુ થયા પછી કાઢયું તે ભસ્મ અનુપાન ચેાજી આપી હાય ! પ્રમેહ, અગ્નિ મંદ, કાસ સ્વાસ, એરેગ દુર થઈ ધાતુની વૃદ્ધિ થાય છે.
રક્તસ્રમેહ ઊપર—ખજુર, પુસ્કરમુળ, ટીમરૂ,ગળા એના ઉકાળા કરી થા થયા પછી મધ નાંખી આપવે, ત્રિફળાનું ચુર્ણ, હળદર તથા સાકર સાથે મધમાં આપવું. જુના ગાળ ૧ ભાગ, શાધેલા ગંધક ના ભાગ એની ગાળી કરી આપવી, તે ઉપર દૂધ પીવુ· ચંદ્રપ્રભાવટી આપવી, તાજું ધી તેાલા ૪, ભીલામાં નંગ ૪ લેઇ ઘીમાં સેવાં ભીલાંમાને અર્ફ નીકળ્યા પછી ભીલામાના કકડા કરી નાંખવા તે પછી તેમા ૬ માસા રેવાચીનીનુ ચુર્ણ નાંખી પીવું.
વાતરક્ત.
વાતરકત ઍટલે રકતપીત્તાં તેહેનું સામાન્ય કારણ તથા લક્ષણ, ખારૂં', ખાટું, તાખું... અને ગર્મ એનુ ઘણુ સેવન; અજીર્ણ ખરામ તથા મુકા
For Private and Personal Use Only