________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક રોગ,
પર નાવી આપવી. બીજા બાહરના ઊપાય મલમની પટીઓ વગેરે ઊપાય તજવીજથી કરવા,
મેદરેગ.
મદરેગનું કારણ તથા લક્ષણ–કફ કરનારે અહાર તથા મીઠું અનાજ તથા મધુર રસ, તથા ચીકણું અનાજ એટલે હું તથા મેંદા વગેરેના ઘીમાં તળેલા પદાર્થોનું ભક્ષણ, તથા ખાધા પછી તરત જ સુઈરહેવું, દિવસે નીંદ્રા તથા હલચાલ વિનાનું રહેવું; ઈત્યાદી કારણથી મેદ વધે છે. તેથી બીજી ધાતુ જે અસ્તી મજજા ઇત્યાદીનું પોષણ થતું નથી, તેથી તે માણસ હરેક કામ કરવામાં અશક્ત હોય છે, અને અલ્પેશ્વાસ, તરસ, નીંદ્રા, મેહ, સ્વાસને અવધ, ઉધમા ઘરવું, શરીરમાં લાની, છીંકે, પરસેવાની દૂરબંધી, અલ્પશક્તિ, અલ્પ મઈથુન ઇત્યાદી ઊપદ્રવ થાય છે, તે મેદનું મુખ્ય ઠેકાણું પેટ છે એમાટે જહેને રેગ થાય છે. તેહનું પહેલાંથી પેટ મોટું થાય છે. તથા મેદથી વાયુ રેકાણે છતાં જઠરાગ્નિના વિષે વધારે પ્રવેશ કરવા લાગે છે. તેથી અગ્નિ પ્રદીપ્ત થઈ અહારને શોષી લે છે, એથી માણસે ખાધેલું અનાજ જલદીથી પાચન થઈ ભુખ લાગે છે. કદાચ જમવાને વખત ચુકે તે માટે વિકાર થાય છે, અથવા જઠરાગ્નિ મંદ પડી તેથી અનેક વ્યાધી ઉત્પન્ન થાય છે. પ્રમેહ પિટીકા, જ્વર, ભગંદર, વીધી, વાયુરેગ, એમાંથી, એકાદ કિવા અનેક વ્યાધી થાય છે, તથા વિશેષે કરી અગ્નિ તથા વાયુ વિશેષ ઉપદ્રવ કરી શુક ઇત્યાદી ધાતુને બાળી નાખે છે તે મેકપ પામ્યો હોય તો એકાએક વાયુ વગેરે દેશકેપ પાણી માટે ઘર ઉપદ્રવ કરી માણસને મરવા તેલ પણ કરે છે. મેદના વેગથી શરીર ઘણુ મેટું થયુ છતાં પિટ, સ્તન કલા, એ ચાલવા વખતે લટપટ હાલે છે. તથા વીસર્ષ, ભગંદર, જવર, અતીસાર, મેહ, હરસ, શ્લીપદ, ઈત્યાદી વ્યાધી થાય છે.
મેદરોગ ઉપર ઉપાય—સવારે ચંડ અને નીરમળ પાણી તથા તેટલું જ મદ નાંખી લેતા જવું હાલચાલ કરવી, સુરજને નમસ્કાર કરવા, કવા દંડ કાઢવા, ત્રિકટુ, એરંડનું મુળ, ત્રિફળા, વાવડીંગ એનું ચુર્ણ કરી તેમાં પાશેર ગુગુલ નાંખી કુટીને ગોળીઓ કરવી, સુકાય તે ત્રિફળાને ઊકાળ નાંખી ફરી ગેળીઓ કરવી, એ એસડ૧૪ દીવસ લીધું હોય તો સર્વ વાયુવેગ તથા મેરેગ
સ્લીપદ એટલે એક હાથ કિોંવા પગ
ચડી જાઓ થાય છે.
For Private and Personal Use Only