________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊપદંશ,
પછી સારી રીતે ધાયું નથી તે, કીંવા દી તથા બરછટ એવા કેશ વડે દુસ્ટ અને થવા રોગના ઉપદ્રવથી ખરાબ છે એની તેના દોષે કરી તથા રજસ્વલા તેમજ શુવાવડી એવી સ્ત્રીઓને સંગ કરવાથી તથા તીખા પદાર્થોનું ઘણું ભક્ષણ કરવાથી લીંગના વિષે જે રોગ થાય છે તેહેને ગરમીને આજાર એવું કહે છે, એ રેગ સ્ત્રીઓને પણ થાય છે,
ઊપદંશ ઊપર ઊપાયો–પટેલ, લીંબડાની છાલ, ત્રિફળા, ગળોખેરસાલ, એનો ઉકાળો કરી તેમાં ગુગળ નાંખી આપ, આકડાનું મુળ, હીંગળો ભીલામાં, અથવા હરતાળ, એ એખઠાં કરી ચલમમાં નાંખી તમાકુની પેઠે તાસુવાં. તેથી હું આવશે, પછી રેગ સારો થાય ત્યારે ફટકડી, ખેરાલ તથા બાવળની છાલ એને ઊકાળો કરી કોગળા કરવા. સીમલાને ગુંદ, ચીકણી સોપારીની રાખ, બોરડીની છાલનો ભુકો, શંખજીરૂ એ એકઠાં કુટી કપડછાણ કરી રાખવું તે ચુર્ણ ક્ષત ઉપર ભર ભરાવી દાબીને બેસાડવુ, ત્રિફલાને ઊકાળા વડે પણ છેવું; લવીંગ ૧ તેલે પારે ૧ તોલે, મરી ૧ તેલ, અકલ ક ૧ તોલે, વાવડીંગ ૧ તોલે, અજમો ૪ તોલા, જુનો મેળ ૪ તેલા, ભીલામાં નગ ૩૫, પારે તથા ભીલામાં એખઠાં કુટી મસળવા તેમાં પામળી ગયો એટલે ગોળ નાંખી ફરી મસળવું, પછી રહેલા એસડેનુ ચૂર્ણ ઘાલી ફરી તેની ગોળીઓ આસરે પાંચ પાંચ માસાની કરી મુક્વી, તેમાંથી એક ગોળી સવારમાં ખાવી, ઉપર બીડું ખાવું પથ્ય ફક્ત દુધભાત ખાવે તેવીના બીજુ કાંઈ ખાવું નહી, એ એસિડ સાત દિવસ આ૫વુંમે ઊપદેશ, સંધીશેફ, અસ્તીશેફ સંધીજુળ, અને કેડ એટલા રેગ મટે છે. મરથુતુ ૧ તોલે, લવીંગ ૧તેલ, ધોકાથે ૧ તેલ, હીમજ ૪ તોલા, એ સર્વને એક ઠેકાણે ખલ કરી લોઢાની કઈમાં નાંખી ૪૦ લીંબુનો રસ તેમાં નાંખી તે રસ સુકાય
ત્યાં સુધી ખલ કરે, પછી તેની ગોળીઓ ર૦૦ કરવી. તેમાંથી બે વખત એક એક ગાળી ઘીમાં આપવી; ખાધી તથા ગહું ખાવા બીજું કંઈ ખાવું નહિ રસકપુર ૧ તોલે, મોરથુતુ ૨ તેલ, હીમજ ૪તોલે, એને ૫૦ લીંબુના રસની ભાવના આપવી. અને સારી પેઠે ખલ કરવો તેની ગોળી તુવર પ્રમાણે કરવી. દરરોજ સાંજ સવાર સાદી બરફીના કડામાં ગેળી આપવી, દાંતને લાગવા દેવી નહી, પથ્ય ગહની રોટલી તથા ઘી સાકર તે વીના કાંઈ ખાવું નહિ. એ પ્રમાણે સાત દિવસ કરવું, વૃધદારૂ, સુંઠ, ભીલામાં, હીમજ, આસંદ, ગોખરૂ, એનું ચુર્ણ કરી તે એક તેલે ચુર્ણ છાશમાં નાંખી તેમાં એક તેલ ગોળ ઘાલી આપ
ગરમીનાં ચાઠાને મલમ-રસકપુર, બેલેટાથે, મુરદડ સીંગ, સંખજીરુ, માયફળ, અને સેપારીને કેયલે એ એસડે કપડછાણ કરી ઘીમાં મેળવી લ
For Private and Personal Use Only