________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અસ્થીભંગ.
છાલ દી ભાગેલા હાડકા ઊપર ત્રણ દિવસ બાંધવી, એટલે હાડકું સાજુ થઈ દરદ મટે છે. બાવળની છાલ ૧ તેલ, ત્રીફલા ૩ તોલા અને ગુગળ ૭ તલા એ એખડાં ખાંડી ગોળીઓ કરી આપવી બાવળની છાલનું ચુર્ણ મધમાં આપવું,
ભગંદરે. ભગંદરનું કારણ—હરસને પરીણામ તથા ગરમીનું દરદ થયું છતાં તે મટવા સારૂ ઘણાં કઠણ એસ સેવન કરવાથી, તથા તીખા પદાર્થો ઘણા ખાવાથી, તથા લુખા પદાર્થો ઘણું ભક્ષણ કરવાથી, તથા ઘણે ઊજાગરે થવાથી ભગંદર રોગ ઉત્પન્ન થાય છે, તથા ગરમીની ઉપેક્ષા કરવાથી પણ ભગંદર રોગ ઉત્પન્ન થાય છે.
ભગંદરની સંપ્રાપ્તી–મુને પડખે બે આંગળમાં ઘણે વસમે ફેડ થઈ ફટી, ગુદપેડુ, તથા ભગ એનું વીટારણ કરે છે, એ માટે એ રોગને ભગંદર કહે છે,
ભગંદરનું પુર્વરૂપ એવું છે કે—કેડ, તથા પડખાનાં હાડકાં દુખે છે, તથા ગુદના વીશે બળતરા, અને ચળ, તથા વેદના, ઇત્યાદી ઉપદ્રવથી ભગંદરનુ પુર્વ રૂપ જાણવું
ભગંદરને ઉપાય --પ્રથમ લેહી કાઢવું, સેનાની જાડી તાર તપાવી તેવડ છીદ્ર કરવું, પછી એષડ ઊપાય કારે. થર, તથા આકડાનું દૂધ એખડું કરી દારૂ હળદરની દીવેટ કરી તેમાં પલાળી ત્રણમાં નાંખવી, એટલે ભગંદર સારૂ થઈ નાડીત્રણ પણ મટે છે. ત્રિફળાના રસમાં બલાડાનું હાડકુ ઘસી લેપ કરે, પારે, ગંધક, એ ભેળાં ઘુંટી કુવારના રસમાં મેળવી ગેળે કરવો તે તાંબાના વાસણમાં મુકી તે ઉપર ભસ્મ દાબવી પછી તે વાસણ ચુલા ઉપર મુકી એક દિવસ સુધી ધીમા તાપ આપે. ચંડ પડ્યા પછી કાઢવું, પછી લીંબુના રસમાં સાત પુત્ર દેવા તેમાંથી તે માત્ર એક ચણાઠી ભાર મધ તથા ઘીની સાથે આપવી, પ્રથમ શસ્ત્રથી ફાડીને પછી રૂઝવવું એ ઉત્તમ છે,
ઊપદંશ. ઊપદંશનું કારણ જે સ્ત્રીઓ ઘણા પુરથી સગ કરે છે એવી સ્ત્રીઓને સંગ થવાથી અથવા દરદ થયેલી સ્ત્રીથી, અથવા જેની પિનીમાં કેઈ કારણથી હમેસાં ગરમી હોય છે, એવી ચીથી સંગ થાય કીંવા હાથના ઘણું કઠેર સ્પર્શ વડે કવા કામાતુર થયેલી સ્ત્રીના દાંત તથા નખના સપાટાથી તથા મથન થયા
જ ઊપદેશ એટલે ગરમીને આજાર,
For Private and Personal Use Only