________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
નાડીત્રણ.
નાંખી લેાંદા કરવા તેની દીવેટ કરી ત્રણમાં નાંખવી, રાજનારાજ નથી નાંખવી. સર્વ પ્રકારના ત્રણ ઉપર અડધા તાલા ગધક પાસેર દુધમાં આપવે.
સઘેાત્રણ, તથા આગંતુક ત્રણ—શસ્ત્ર વગેરેના પ્રહારથી જે ત્રણ થાય છે તથા ઝહેરી શ*થકી જે ત્રણ થાય છે તે ઊપર તરત ઉપાય ન થવાથી તે જખમ હાડકા સુધી પહોંચે છે. એજ પ્રમાણે કાંટા વગેરે ખુ ંચી તેનુ સભ્ય નીકળી ગયું. એવું લાગવાથી તેની ગણતી ન રાખતાં તે સલ્ય લાહી તથા માંસના ભેદ કરી અંદર ઘર કરે છે, પછી પરૂ વેહવા લાગી ઘણી વેદના થાય છે. તે મલ્ય જો ખાહેર ન કાઢી એતે વધારે વ્યાપવાથી તે સહ્ય નીકળ્યા પછી પણ તે ધા ઊપર ઊપાય કરવા જોઇએ,
તરતના ત્રણ ઊપર ઊપાય—ધરાના અંગરસ, તલનુ તેલ, કપીલે દારૂહળદરની છાલના કલ્ક, એ એકઠી કરી ધીમા તાપ ઊપર પકવવાં, તે તેલ સીધ થયુ એટલે લગાડવું.
ત્રણરાગ-વાયુ વગેરે ઢાષ ઘણા દુષ્ટ થયા છતાં પીત્તવાયુના વેગથી રકતદુષિત થઈ ઘણા ઊડા ત્રણ થાય છે, પછી એકના ઉપાય થાય છે ત્યાં ખીજે ઠેકાણે એવાં એવાં ઠેકાણે ઠેકાણે ત્રણ થાય છે તેને ગંભીર ત્રણ કહે છે. એની ગણતી ન રાખી હાય તે તેનાં છીદરા માંસમાં ફાટ કરી હાડકા સુધી પહોંચે છે, તથા સુત્રાઘાતાદી રોગે કરી તે સુત્રને આહેર પડવાને જે વેગ તેના થી થઈ રગામાં પેસે છે, તેથી રકતમાંસાદી દુષિત થઇ સર્વ મજ્જા વગેરેના પરૂ થવા લાગે છે. પછી તે ઠેકાણે ફાટ કરી બહાર પડે છે. હવે જે ત્રણનુ માંહા અંદર છે. તેનુ એકલું ગુમડુ હેાય છે કીવા કઠણ ફાડા જેવું હેાય છે. તથા ભરેલું હોય છે. તેની વેદના ઘણી તથા તે ઘણા દીવસે પાકનારૂ હેાય છે, એ ત્રણ કાણી ઢીંચણ અત્યાદી સાંધા ઊપર હાય તો ઘણાજ કઠણ જાણવા
ત્રણ ઉપર ઉપાય તે ત્રણ પ્રથમ તેલ લગાડી સેકવા, પછી ઊના પાણી એ સેકવા, ત્યાર પછી લુગડાના ગઠ્ઠા એ સેકવા, ચાથી વખતે લેાહી કાઢવું, પછી ફુટે એવા ઊપાય કરવા, અને શાધન કરવું, ત્યાર પછી ત્રણ ભરાઈ આવે એવા લેપ કીવા મલમ પટી કરવી. ત્રીફળાના ઉકાળામાં ગુગળ આપવે, કડવા લીંબડાનાં પાન તથા કડવુ" પડવલ એના ઉકાળાથી ત્રણ ધાતુ, લીંબડાનાં પાનવાડી મધમાં ભેળવી ખાંધ્યાં હેાય તે તે ત્રણનુ શાધ ન થાય છે.
જાત્યાદી ધૃત—જાઇ, કડવા લીંબડા, કડવુ પડવળ એનેા રસ તથા કડુ, દારૂ હુલદર, ઉપલસરીનું મુળ, મઠ, વાળા, મીણ, માથુથ, જેસ્ટીમધ, કર
For Private and Personal Use Only