________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
મદા રોગ, દુર થાય છે. ૧ વાલ પારાની ભસ્મ મધમાં લેતા જવી, પિન્નત લેવું એટલે મે ગ, પરમે એ રોગ જઈ શરીર દૂબળું થાય છે પિત વહે છે ત્યાં સુધી લગાર નબળાઈ આવે છે, પણ મેદ તથા પરમે છે કજ નાશ પામે છે,
ક્રમોરાગનું સાધારણ કારણ તથા લક્ષણ–ખાધેલું અનાજ પાચન થયું નથી ત્યાં ફરી ખાવું, હમેશાં મધુર ખાટું ખાવું અડદને વાલનું ભક્ષણ, શાક ભાજી ઘણુ ખાવી, વાયડા પદાર્થને અહાર, દૂધ વગેરે તથા મીસ્ટાન્ન અને ગળ એનું ભક્ષણ વ્યાયામ ન કરે, દિવસે નીદ્રા ઇત્યાદી કારણોથી કીરમ રેગ થાય છે. એ રોગ થકી જ્વર, નીત્તેજપણ, શુળ, છાતીની પીડા, વમન, ભ્રમ, ખાધાને તીરસ્કાર, અતીસાર, ચળ, મેંનાં પાણું છુટવું, સ્વાસ, ઓડકાર, અગ્નિ મંદ, અનુ અપાચન, મળને ભભડાટ, પાંડતા, ઇત્યાદી ઉપદ્રવ થાય છે.
કમીરગ ઉપર–ખેરની છાલ, કુડાની છાલ અથવા ઈંદ્રજવ, લીંબડાની છાલ, વજ, નરોત્તર, વ્યકિટુ, ત્રિફળા એ સર્વના ઉકાળામાં ગૌમુત્ર નાંખી આપ, ખાખરાનાં બી કાઢી પાણીમાં પલાળી, તે પાણી ગાળી તેમાં મધ નાંખી આપવું. નાગરમોથ, ઊંદરકની, ત્રિફળા, દેવદાર, સરગવાની છાલ એને ઉકાળો કરી તેમાં પીપર તથા વાવડીંગનું ચુર્ણ નાંખી આપ, દાડમની છાલને ઉકાળે કરી તેમાં તેલ નાંખી ત્રણ દિવસ આપ. પારે, ગંધક, અજમેદહેર કેચલા, પીત્તપાપડ એનું ચુર્ણ મધમાં આપવું. સુંઠ વાવડીંગ, ભીલામાં એનું ચુર્ણ મધમાં આપવું, ત્રિકટુ ત્રિફલા, ઇંદ્રજવ, કરી આતું, નસેત્તર, વજ, વાવડીંગ એને ઉકાળે કરી ગેમુત્ર નાંખી આપે. એકલા વાવડીંગને ઉકાળે ગોળ નાંખી આપભીલામાનાં ફૂલ પાડી તે દહીંમાં આપવાં. કવચની સીંગની ઊપરની બાજુ પાડી તે દહીંમાં આપવી, કપુર તથા કેસર ગોળમાં આપવું. (તેમાં પાડસ બી તથા કવચ, પારે તથા ભીલામાં એનુ એસિડ બાર વરસની અંદરનું જે છોકરૂ હોય તેને આપવું નહીં) દીનાના રસમાં ઈદ્રજવનું ચુર્ણ થોડી હીંગ નાંખી આપવું, સબજાનો રસ તથા ફુદીનાનો રસ ભેળો કરી આપો, બીજો રાની છાલને ઉકાળે કરી આપ,
પરમાનું કારણ—અમસ્તુ બેસવું, ઘણી નીંદ્રા લેવી, દહીં, ગાડર, મછ, કાચ તથા પાણી પાસે રહેનારા પ્રાણું એનું માંસ, દૂધ તથા ગોળના પદાર્થો તથા રાતી ખાંડ અને કફ કરનારા સર્વ પદાર્થ ઘણું ખાવા તથા ઘણું પાણી પીવું, એ સર્વ પરમ થવાનાં કારણે છે.
૧૯ હલદર ગાંગડો દીવા ઊપર સેકી લાલ કરી ચાંબડુ બોલે છે તે કરતાં બીજી એક સેલી ક્રીયા એવી છે કે પોત લેવાના ઠેકાણે ફલાસ્તરની પટી આપવી ફેડે આવે એટલે તે ફોડી તેમા ચણાની પલાળેલી એકદાળ બાંધવી એટલે ક્ષત થાય છે પછી મીણની ગળી તેમા બેસાડવી.
જે મરેઠીમાં પળશબાજ કહે છે,
For Private and Personal Use Only