________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
ઊપદંશ. ગાડવું, ઈદ્રીના અંદર ચાઠાં થાય છે તેને ત્રીફળાના ઉકાળાની પીચકારી આ પવી. અથવા ફટકડીને લાવી પાણીમાં ઓગાળી તેની પીચકારી આપવી. તે પાણીમાં થોડો કા પણ કઈ વખત નાંખો દહીંના પાણીમાં બેસે મોરથુતુ નાંખી તેની પણ પીચકારી આપે છે. એ ઉપાયથી શાંતી ન થાય તે, ઇકી જુલાબ પણ આપ તેનાં એસડે સરખાર ન તોલે કબાબચીની તોલે, એલચીદાણુ - તેલ, રેવાંચીની ને તેલ, એનું ચુર્ણ કરી પાણી તથા દુધ સરખા ભાગે લઈ સવારમાં ૬ માસા ચુર્ણ આપવુ, મુત્ર સાફ થઈ રેગ તણાઈ જાય છે,
ગરમી-અંદર થઈ ઈંધીના ઉપરના ભાગમાં (એટલે વક્ષણ ઊપર) લાંબી અને મેટી ગાંઠે આવે છે, તેને બદ કહે છે, તેની ઉપેક્ષા થઈ હોય તો તે ઘણ કસ્ટથી તથા ઘણી મુદતે પાકે છે, તે ફુટવાને પણ વિલંબલાગે છે, અને તે વેદના સહન કરવી કઠણ થઈ પડે છે. તેના લીધે ઈદ્રીને પણ વેદના થાય છે, કુટયા પછી પરૂ વહેવા લાગે છે. તેમાં પથ્ય થયું હોય તો તે પરૂ ઈદ્રીની રાહે પણ વહેવા લા ગે છે, એવું થયું એટલે તે રોગ જલદીથી સાર થતો નથી, માટે તે બદની ગાંઠ બંધાય એટલે તરતજ તેને ઘણું જલ લગાડી લેહી કઢાવવું. તથા લીંબડાનાં પાન થોડું પાણી નાંખી કુટવાં તેમાં હળદર તથા ઘી નાંખી ઊન કરી તેનો પાટે બાંધવેતેથી આરામ ન થાય તે ફરી જળ લગાડવી, એટલે હળવું પડી શેડુંક રહેલા લોહીનું પરૂ થાય છે તો પણ તેને નીવેડે થઈ લેપ વગેરે સાધારણ ઉપાચેથી જલદી મટે છે. એ રેગ સ્ત્રીઓને પણ થાય છે. બીજો ઉપાય અને, તથા લીલાનું એક કરી તેની પટ પટી બેસાડવી, કુકડાના ઇંડામાંનું પાણી કાઢી તેમાં સીંદુર તથા રેવાચીની સીરે ઝીણે કરી કપડાને લગાડી પટી મારવી; તે ખેંચી કહાડે છે. લસણ, તથા ભીલામાં અને સરગવાની છાલ એકઠાં વાટી બદ ઉપર તે થેપલી બાંધવી, એટલે ચાહે તેવું બદ કઠણ હોય તો પણ બસે છે,
શુકગ, શકરગ એટલે-ઈદ્રીના વિષે જે રેગ થાય છે તે જે કામાંધ મુરખ માણસો છે, તે સ્ત્રી વિષયમાં લંપટ થઇ એકાએક ઈદ્રી ઘણી માઠી થાય તે વિષય સારી રીતે થશે, એવી આશાથી વાસ્યા યનાદિ શાસ્ત્રમાં કહેલા ભીલામાં વગેરે લેપના ઊપા કરે છે, તે ઊપાયામાં કમી જાસ્તી થવાથી ઇદ્રી ઉપર ફેલાને ગાંઠો થાય છે, તે માટે તેને ઊપાય ઘણું તજવીજથી કરે,
શકરાગ ઊપર–જળે લગાડી લેહી કઢાવવું ધી પીવું જુલાબ તથા ઈદ્રીય જુલાબ આપ, ત્રિફલા તથા ગુગળ એકઠાં કરી તેની ગેળીઓ બ
For Private and Personal Use Only