________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાડીત્રણ.
૪૯
જનું બીજ, એ સરખા ભાગે લઈ વાટી કક કરવા, તેકલ્કમાં તેના ખરાખર ધી નાંખી હલાવી ધીમા તાપે તે થી સીદ્ધ કરવું, તે ઘી લગાડયું હાય તા ખરામ એ નીકળી શ્વાભરાઈ આવેછે.
પારદાદી મલમ—પાા ૧ ભાગ, ગધક ૧ ભાગ, સુરદાડ સીંગ ૨ ભાગ, સ'ખજીરૂ રભાગ, કપીલાચુર્ણ ? ભાગ, માથ્તુ સેકેલુંના ભાગ, શ્રી ૪૮ભાગ એ એકઠાં સારી પેઠે ઝીણાં કરી લગાડવાં શેાધન થઇ ત્રણ ભરાઈ આવે છે,
અનુભવી મલમ—શીંદુર ૧ તાલા, ગેરૂ ૧ તાલા, સુરદાય સીંગી ૧ તાલેા મારથતુ ૧ તાલા, અને મીણ ૧ તાલા, પ્રથમ તલનુ તેલ લઇ તેમાં મીણ નાંખવુ, અગ્નિ ઉપર મુકી પાતળુ થાય એટલે શીંદુર નાંખવું, અને ધીમા તાપથી ઉભરા આવવા દેવા, તે તાર આવી ચીકણું થાય એટલે બાકીનાં આસડા તેમાં નાંખી, એક વાસણમાં કાઢી મુકવું. તેહેની પટી આપી હાય તેા ચાહે તેવુ' ત્રણ, નાડી ત્રણ, ખ, ગુમડું, હાય તા એ મટેછે.
અગ્નિ દગ્ધ ત્રણ—અંગમાં મળવાથી રત પ્રવાહી નાડીમાંથી નીતર લાહિ વહેવાના જે વેગ તે અધ થયા હોય તેા અગ્નિ, દાહ, ક્ષત થાય છે તેહેની ઊપેક્ષા થઈ હાય તા તે ક્ષત જલદીથી સારૂ ન થતાં માંસમાં ભેદ કરી હાડકાને વળગે છે.
અગ્નિ દુગ્ધ ત્રણ ઊપર—પાળના કલ્ક તથા સરસીયુ' એખ ુડ કરી ઘીમા તાપ ઊપર ઊતુ કરી મુકવું. તેલ લગાડવાથી ત્રણ મટે છે, ધેાળા પથરા સેકી ઝીણા ખલ કરવા, પછી તેમાં તેલ નાંખી ખલવુ, તે મલમ મળેલી જગ્યા ઉપર લગાડવું. એ પ્રમાણે રાળનું મલમ પાણીમાં ધેાઈ લગાડવુ, અથવા કેશ માળી તેલમાં ખલ કરી તે મલમ લગાડવુ,
અસ્થીભગ.
અસ્થીભગ ઊપર—કાઈ કારણથી હાડકું... ભાગે કીવા છુંદાય, તા પેઢુન લાંથી થડુ પાણી તે ઊપર છાટવું, ધાર કરી રેડવુ, થંડા પાણી વડે થાપડવું, ખાતે ચંડુ પાણી લગાડી સાવધ કરવા, પછી રાતે મટેાડીના લેપ કરવા, અને તે જગ્યા સારી રીતે બાંધવી, મજીઠ, મહુડાની છાલ, આમલીનાં પાન એ ભેળાંવાટી ઊતું કરી લેપ કરવા. સેા પાણી એ ધેાયેલું ઘી, તથા ચાખાના લેટ એખડી કરી તેપર બાંધવુ, પચવલકલની છાલના ઉકાળા કરી તેથી સેકવું, સાધરૂખની
* વડ, ઊભા, પારસપીપળેા નાંદખ, જલજાબુ × મરેઠીમાં સાંદખકહે છે.
७
For Private and Personal Use Only