________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરેગ. મુળ૪ તેલા, એ સર્વનુ ચૂર્ણ નાંખી હેઠે ઉતારવું. પછી સાકર ૩૨ તોલા મધ ૧૬ તેલ નાંખી હલાવી મુકવું, તેમાંથી જ બે અથવા ૪ તલા આપવું. સુવર્ણ માલીની વસંત આપવું.
ઊરક્ષત ક્ષયનું કારણ–બલવાનની સાથે મલmધ કરવું, ઘણું મેહનત કરવી, અંગ ઉપર ઘણે ભાર ઉપાડે, ઘેડા વગેરેની આગળ દોડવું, મોટા મોટા પથરા ઉપાડવા, એકાએક છેડેથી દોડતા આવી થેકડા મારે, મેટી નદીમાં તરવું, અતી મઈથુન, ઘણું સુરાપાન, ગાંજો ઘણે તાણ, ઈત્યાદી કારણેથી વાયુ વગેરે દેાષ કપ પામી તેમાંથી છાતીમાં ક્ષત થાય છે. તેથી છાતીમાં ઘણું વેદનાઓ ઉત્પન્ન થાય છે. બલ, કાંતી, જઠરાગ્નિ મંદ પડે છે, જ્વર, દઈ તથા મેમાંથી કાળા તથા પીળા દુર્ગધયુક્ત અને પરૂ તથા લેહીથી સેલભેલ એવા કફના ગળફા હમેસાં પડે છે. એ રેગ ઘણું કરી અસાધ્ય જાણો.
છાતીના ક્ષત ઊપર લાખનું ચૂર્ણ મધ તથા ઘીની સાથે આપવું. જેઠીમધ તથા ચીકણાનું મુળ એને ઊકળે કરી તેમાં દુધેલી તથા પીપર, વંશ લોચત એનું ચૂર્ણ નાખી આપ, મોતીની ભસ્મ અથવા પરવાળાની ભસ્મ અથવા એ બંને ભસ્મ ઘી તથા મધની સાથે આપવી. પ્રકૃતી જોઈ કાસ, સ્વાસ, સંબંધી છાતીના ક્ષતકાસ ઊપર જે ઉપાયો કહેલા છે તેમાંથી પણ જના કરવી.
નાડીત્રણ. નાડીત્રણનાં કારણ જે અણસમજુ માણસે તે ત્રણ ઊપર જે સેજો આવે છે તે પાકયો હોય અથવા અપકવ હોય છતાં તેની ગણતી ન શાખા ઉપથ્ય કરે છે. તેથી તે વણપ, ત્વચા, માંસ, રગો, નાડી વગેરેનું વિદારણ કરી મારગ પાડે છે તથા અંદર લાંબુ ઘર કરે છે, અને પરૂ નાડી જેવું વહે છે, તેથી તેને નાડીત્રણ કહે છે.
નાડીત્રણ ઊપર શાશ્વકીયા તથા ડામ, ખાર વગેરે ઉપાયો કરવા, ગરમાલાની સીંગને ગાળ, હળદર, કપાસના મુળની છાલ, એનું એકઠું ચૂર્ણ કરી મધ તથા ઘીમાં ખલ કરી સુતરની દીઠ તેમાં પલાળી તે ત્રણમાં નાખવી બોરડીની અંતરછાલ, અથવા જંગલી બોરડીની છાલ, તથા મીંઢળ, ધતુરાનુ
ચીકણી સોપારી, તથા ઘેલું લસણ, એ સર્વ વાટી તેમાં થોરનું દૂધ
For Private and Personal Use Only