________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ક્ષયરોગ, મળ મુત્રને અવરોધ, ધાતી રાખવી, ચીંતા કરવી, કેઈએક મોટી આફ તપડવાથી મનને ઘણે ખેદ કરે, ઈત્યાદી કારણેથી વાતાદી દોષ કપીત થઈ તે રસાદી ધાતુનો નાશ કરી ક્ષયતે ઉત્પન્ન કરે છે. તથા કમળ અને પંગની ઉપેક્ષા કરી હોય તે ક્ષયરોગ થાય છે.
ક્ષયનું પર્વરૂપ–સ્વાસ, અંગ શીથળ પડવું, કફયુક્ત થુંક, તાળુ શેષ, ઉલટી, અગ્નીમાંઘ, સળેખમ, મોહ, ઊસ, નેત્રોળાશ,હાથ, પગ, આંખો એની તસતા ઈત્યાદી લક્ષણે થાય છે.
ક્ષયનું અસાધ્ય લક્ષણ-ઉસ, અતીસાર, પાસાંમાંનું શુળ, સ્વરભેદ, અરૂચી, જ્વર એવાં લક્ષણે કીંવા લેહી પડવું, ઊદ્રસ, વર અથવા બલ અને માંસને ક્ષય થયું હોય તો તે પણ અસાધ્ય જાણું ,
ક્ષયઉપર ઊપાય–અરડુસાનાં પાનને રસ કીંવા ઉકાળે, મધ નાંખી આપવા; એટલે ક્ષય, દમ એને નાશ થાય છે. સાકર ૧૬ ભાગ વંશ લોચન ૮ ભાગ, પીપર૪ ભાગ, એલચીદાણા ૨ ભાગ, તજ ૧ ભાગ, એ સર્વને એક ઠેકાણે ખલ કરી લેટની પેઠે ચૂર્ણ કરવું એનું નામ સીતેપલા ચૂર્ણ એ ચૂર્ણ મધ તથા ઘીમાં બે માસા સાંજ સવાર આપવું, એટલે ક્ષય, ઉદ્રસ, દમ અગ્ની મંદ, અરૂચી, પાસાંમાનું શુળ, વર, સળેખમ રક્તપીત્ત, હાથપગે બળતરા, એ રેગ દુર થાય છે. પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, શંખભસ્મ ૪ ભાગ, કેડીની ભસ્મ ૬ ભાગ, મરી ૧૨ ભાગ, ટંકણખાર પારાને ચે ભાગ લે એ સર્વનું ઝીણું ચૂર્ણ કરી ઘીમાં આપવું. સેનાને વરખ ૧ તથા માખણ, મધ તથા સાકર એકઠાં કરી ખાવું.
ધરાખનો આસવ–ધરાખ ર૦૦ તેલા, તેથી દસગણુ પાણી નાંખી, તેને ચોથે ભાગ ઉતારે તેમાં ગોળ ૮૦૦ તેલા, ઘાવરીના કૂલ ૫૦ તોલા, વાવડિગ ૪ તલા, ગાવલાકાછરી ૪ તેલ, પીપર ૪ તોલા, તજ ૪ તોલા એલચીદાણું તેલા, તમાલપત્ર ૪ તલા, નાગકેશર ૪ તોલા, મરી ૪ તલા એ સર્વનુ ચર્ણ તેમાં નાખી હલાવી થોડાક દિવસ રાખી પછી ખાધું હોય તે કાસ, વાસ, ઉરક્ષત, રાજ્યક્ષમાં એ રેગ દુર થાય છે. બકરાનું માંસ ૪૦૦ તેલા, પાણું ૧૦૨૪ તોલા, એને ચેાથે ભાગ ઉકાળે ઉતારી તેમાં ઘી ૬૪ તોલા નાખી ફરી ઉકાળવું પછી તેમાં બેંકેલું ૪તેલા, શતાવરી ૪ તાલા, આસંધ ૪ તેલા, કરકંદ ૪ તોલા, એસ્ટીમધ ૪તોલા, ગળાનું સત્વ ૪ તેલા, ચાંદલ ૪ તેલા, ચીકણાનું
ઘડુલો.
For Private and Personal Use Only