________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળ.
તે કોઠામાં વાયુ વગર દાષકપ પામી તેમાંથી કુંભ કમળો થાય છે, તેના લક્ષણે મળ, મુત્ર, કાળાં, કીંવા પીતવણી થાય છે, અંગને સેજ, આંખ રાતી, ઉલટી, એ રેગ કસ્ટસાધ્ય.પાંડુરેગનીજ થોડીક અવસ્થા વધારે થઈ હલીમક રોગ થાય છે, તેમાં ઉસ, દમ, શ્રમ અને સ્ત્રીવિષે છેકેજ અભાવ, ઇત્યાદી લક્ષણે થાય છે એ પણ કસ્ટ સાધ્ય છે.
- કમળા ઉપર ઉપાય–દેવકપાસનાં ગીંડવાને રસ અથવા નાગરમોથને રસ, અથવા દેવડાંગરનો રસ નાકમાં નાંખવે. ત્રીફલા, અરસે, કરીયાતુ, લીંબડાની સળી, કડુ, ગળો, એ સર્વને ઉકાળે આવે, એટલે કમળ તથા પંડરેગ જાયછે, ગેરૂ, ફટકડી, હળદર, આમળાં, એ સર્વે તાઢા પાણીમાં ઘસી અંજન કરવું. ગાયના દુધમાં સુંઠની ભુકી નાંખી પીવું,
કમળકુંભ કમળ, હલીમક, એ ઉપર–કનું ચુર્ણ સાકરની સાથે આપવુ, આમળા, ત્રીકટ, હળદર, એનું ચુર્ણ મધ, ઘી, સાકર, એમાં આપવું. લોહભસ્મ મધ તથા ઘીમાં આપવું. દેણપુસ્પીના રસમાં હીંગ ઘસી અંજન કરવું, દેવડાંગરના ફળનું ચુર્ણ ચોખાભાર નાકમાં તાણવું, તેથી નાકમાંથી પીળ પાણી પડી બે પહેરમાં કમળે ઉતરે છે. કડવાતુરીઆનું ચુર્ણ નાકમાં તાણવું. ચણાની દાળને બાળી તેમાં તેની બરાબર ગેળ નાખી વાટલુને તે પુરણ ત્રણ રાજ ખાવું તરસ લાગે તે તેજ પુરણનું ઓસામણ કાઢી મુકેલું હોય તે પીવું, બીજું કઈ ખાવું નહી. દરરોજ સવારમાં એક રાતી સેરડી ખાવી. ધોળીડુંગળી ને ગોળ તેમાં થોડીક હલદર નાંખી રાતે સુતી વખતે અથવા સવારમાં ખાવું એ પ્રમાણે શક્તી જોઈ ચોથા ભાગની અરધી અથવા આખી ખાવી,
પાંડુ રોગ. પાંડુરંગનુ કારણ–પણે વિષય, ધણા લેકે ભગવેલી સ્ત્રીને સંગ ક ૨, માંદી, રૂતુવંતી, સુવાવડી એવી સ્ત્રીઓની સાથે સંગ કરે, શરીરમાં - ઈથુન કરવાની બરાબર શકતી ન છતાં વિષય વૃદ્ધીનાં એશડ ખાઇ ઘણુ મથુન કરવાથી એકાએક શુક ધાતુને બળ થઇ તેમાંથી પાંડુરંગ લાગુ થાય છે, તથા ન મળનારી પર સ્ત્રી ઉપર ઘણી વાસના રાખવી, તથા સી પ્રાપ્ત ન થવાથી તેના વિશે સંભોગની તરફ મન લગાડી, કરમઈથુન વગેરે વડે વીર્ય પાડવું, તથા સ્વપન અવસ્થામાં વીર્ય પડવું, તથા ઘણું સુરાપાન કરવું, ખાટા પદાર્થો ઘણું ખાવા, મટેડી ખાવી, મીઠું, દુધ, અડદ, લોટ, તલ, તલ માછલાં, એ સર્વનું ધણું ભ
For Private and Personal Use Only