________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુ રેગ.
ઊપર આદાના અથવા બીરાના રસમાં તેલ અથવા ઘી નાંખી આપો, અ. થવા ચંદનબટવાના રસમાં ગોળ નાંખી આપો,
ગૃધ્રસી તથા ઊરૂસ્તંભ વાયુ ઊપર-હાથની નસ ખેલાવવી, એકલું એરંડીયું આપવું. અથવા ગેમુત્રમા એરંડીયું આપવું
સર્વ પ્રકારના વાયુ ઉપર–રાસ્ના, કાંટાસળી, મોથ, અરસ, ગળે, ગોખરૂ, વજ, દેવદાર, હરડે, ગરમાળે, કચરો, સુંઠ, પીપર, મરી, ભેરીંગણી, ઘાણા, અતીવિષની કળી, શતાવરી, ચીકણુમુળ, એરંડમુળ, સુવા, સાટેડી, રીંગણી, એ સરવને ઊકાળે કરી તેમાં સુંઠની ભુકી નાખી આપ, ગિરાજ ગુગળ, ઘીમાં આપ સમીર દાવાનળ–ભીલામાને ચોથા ભાગને ઊકાળે રાખી તેમાં સાકર, ઘી, દુધ, મરીને ભૂકો નાખી આપ
છભસ્તભ જડબુદી મુંગાપણું, એ ત્રણ ઉપર હલદરવાજાકેલીજન, પીપર, સુ, સાહજીરૂ, અજમોદ, જેઠીમધ એ સર્વનું ચુર્ણ મધ તથા ઘીમાં આપવું.
કમળો.
એ રોગ-પાંડ રેગની ઉપેક્ષા કરવાથી તથા પીત કરનારા પદાર્થો ભક્ષણ કરવાથી થાય છે. તથા સ્વતંત્ર કારણેથી પણ થાય છે, તે કમળે કુંભકમળ તથા હલીમક એવા ભેદે કરી બે પ્રકારનો છે.
કમળા રોગનું કારણ તથા લક્ષણ-જવરાંશ કવા છરણજવર છતાં તે લને પદાર્થ ખાવાથી તથા શરીરમાં જ્વરાંશ છતાં મઈન કરવાથી ધાતુક્ષીણ થઈ તેથી, અથવા સ્ત્રીનું ધ્યાન લાગવાથી સ્વપનાઅવસ્થા ઘણી થાય છે. તેથી પણ ધાતુ અતીક્ષીણ થયા છતાં, તેલાળો પદાર્થ ખાવામાં આવવાથી, તથા અતીશે પીત્ત કરનારા પદાર્થો સેવન કરવાથી, તથા વાછ કરણના એસડા ખાધા પછી ઘણુ મઈથુન કરવાથી તથા લેહી અને માંસદુષિત થઈ માણસની આંખો, તથા ત્વચા તથા નખે પીળા થાય છે તથા મળ, મુત્ર, પીળા તથા લેહીવર્ણ થાય છે, પીળા દેડકાની પેઠે સરીરને વર્ણ થાય છે. ઈદ્ધિ વિકળ થાય છે, બળતરા, અસિંદ, દુબળાપણું, અરૂચી, ઈત્યાદી લક્ષણે થાય છે.
કુંભ કમળ તથા હલીમકનાં લક્ષણે-કમળ ધણ દીવસ રહ હોય
For Private and Personal Use Only