________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
વાયુ રાગ.
વાયુ રેગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુના રાગ ઊપર અજમા, સુંઠ, પીલુડીનાં બી, એ સરખા ભાગે લઈ તથા તેથી ખમણેા જીના ગાળ એ એકઠું ખાંડી અરધા તાલા પ્રમાણે ગાળીયા કરવી, તે રાજધીની સાથે એક એક ગાળી આપવી, એટલે સર્વ પ્રકારના વાયુ રોગ દુર થાય છે.
સર્વ વાયુ તથા સધી વાયુ ઊપર—હીરાએાળ, . હીંગળા, તથા ગુગળ, એ સરખા ભાગે એશડા ગાયના દુધમાં ખલ કરી, આશરે ચાર ચાર ચાઠી ભારની એક એક ગાળી કરી અનુપાનયેાજી આપવી. પક્ષદ્માત, કર્ણ+નાદ, અરદીતવાયુ, મન્યા=સ્તંભ, એ ઉપર ચીકણાનુ મુળ, અડદ, કવચનુ મુળ, રહીસધાસ, રાસ્ના, આસ ધ, એરડમુળ, એના ઊકાળો કરી તેમાં હીંગ તથા સીધાલેાણ નાંખી આપવા. એ અથવા ચાર તાલા લસણ ફોલેલું લઈ કુટવુ’, તેમા હીંગ, જીરૂ, સીંધાલેાણ, સંચળ, ત્રીકટુ, એ સર્વનુ ચુર્ણ એક એક માસે નાંખી ગાળીઓ કરવી, તે સતી જોઇ લેવીયા, જેથી પક્ષાધાતવાસુ, ઊરૂસ્ત ભ કીરમ, મુળ, કેતુ શુળ, પીઠતુ શુળ, પેટ સમધી વાયુ, ઇત્યાદી સર્વ વાયુના
નાશ થાયછે.
ધનુર વાયુ ઊપર—કાળી તળસી, કાંદા, આદું, તથા લસણ એના રસ ભેગા કરી ત્રણ માસા પીવા આપવા, અને બાકી રહેલા અગે ચાળવા
અરદીત વાયુ ઊપર——અડદનાંવડાં, ઘીમાં તળી માખણ સાથે ખાવા
કૈાસ્તુશીરસ વાયુ ઊપર-ગળા, અને ત્રીફળા, એના ઊકાળામાં ગુગળ નાંખી આપવા. કેડનુ શુળ, તથા સંચારી વાયુ, ગૃધસી વાયુ ઉપર એર’ડીઆ માંહેની ધેાળી મીંજ કાઢી દુધમાં નાખવી, અને તેને તાપ ઊપર ચઢાવી માવેા કરી ખાવેા દુધમાં અસેળીઆની ખીર કરી ગાળ અથવા સાકર નાંખી આપવી. કેડ, સાથળા, પીઠ, ત્રીક એ સંમથી વાયુ તથા ગુલ્મ, શુળ, ગ્રધસી ઊદાવર્ત, હુતુસ્ત’ભ એ
* અરધાંગવાયુ. + કાનમાં કરી તથા નગારા વગેરે શબ્દ થવા. * મેઢુ વાકું ઘઉં, = ગરદન ઝલાએ છે. + એટલે એકાએક રકતદાશ વડે ટેંચણુને રસે જોચટી સીઆળના માથાની પેઠું થાય છે તેને જાણવા કહે છે.
For Private and Personal Use Only