________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહણી એનું ચુર્ણ છાશની સાથે લેવું, એટલે સંગ્રહણી, ઉદર, ગુલમ, હરસ, અગ્ની મંદ, પ્લીહા, એ સર્વને નાસ થાય છે ચીત્રક, ચવક, સુંઠ, બીલું, એનું ચુર્ણ છાશની સાથે આપવું. મોથ, ઇંદ્રજવ, બીલું, વાળ, સોપારીનું ફૂલ, એને ઊકાળે, બકરીનું દૂધ ગરમ કવીના સરખા ભાગે નાંખી આપ, એટલે આમ સંગ્રહણી, રૂધીર સંગ્રહણી, એને નાશ થાય છે. મરી, હીંગળે, સાજીખાર
ધેલ ગંધક, પીપર, વછનાગ, એ સર્વ એશડ એક એક તોલો તથા જંતુરાનાં બીજ પા તોલો, એ પ્રમાણે એકઠાં કરી ખલમાં ઝીણાં કરવાં, પછી ભાંગના રસમાં ફરી બે હાર સુધી ખલ કરી ચણોઠી જેવડી ગોળીયો કરી મુવી અને એક અથવા બે ગોળી છાશમાં આપવી, કુડાપાક, તથા પંચામૃત પરપટી આદી એસડોપણ સંગ્રહણી ઉપર ઊપયોગી છે.
હરસનું કારણ–નબળાઈથી તથા મરચાં વગેરે તીખા પદાર્થો અતી ભક્ષણ કરવાથી તથા કેફી પદાથી ભક્ષણ કરવાથી ઝાડો કબજા થાય છે, તેથી તથા ઘણું કણછાવું, ઘણું દોડવું, ઘણું મઈન, મદ્ય વગેરેનું ઘણું સેવન, રાતને ઉજાગરે, શેક, ઇત્યાદી કારણથી હરશ થાય છે તે હરસના છ પ્રકાર છે.
હરસ ઉપર ઊપાય–સુકેલા સુરણનું ચૂર્ણ ૮ ભાગ, ચીત્રકમૂળ ૪ ભાગ, હીમજ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, પીપર ના- ભાગ એ સર્વ ઓસડનું ભેગું ચૂર્ણ કરી પછી ૧૪ ભાગ ગેળ લઈ તેને પાક કરે. અને તેમાં તે ચૂર્ણ નાંખી તેનાં ચોસલાં કરવાં, તેમાંથી રોજ ૧ અથવા ૨ ખાવાં એટલે અગ્ની મંદ હરસ, ઝાડે બંધ, એ રંગ દુર થાય છે. પીલુડીના ઝાડનાં લીલાં ફલે ખાધાં હોય તો કીરમ, ગુલમ, હરસ, સંગ્રહણી, એ રેગ દુર થાય છે. લાજાળુનો રસ, તથા ધી સરખે ભાગે કરી આપવું, લોહી પડતું હોય તે માખણ અને તલખાવા અથવા માખણ, નાગકેશર, સાકર, એ એકઠાં કરી ખાવાં સુંઠનું ચૂર્ણ છાશમાં આપવું તલભીલામું, હીમજ એની ગળી ગળમાં કરી આપવી, એટલે સ્વાસ, કાસ, પાંડવર, હરસ એ રેગ દુર થાય છે. ઉહાળીના મુળ, દહીમાં આપવા. રાળને ભુકે, તથા સરસીયુ તેલ, એ એકઠું કરી તેનો ધૂમાડો આપ, ખારેકનો ઇલીયે ઝીશે કરી ધૂમાડો આપ, કડવી, લીંબોળીઓનુંબી, તેલમાં તળી તેલમાં જ ખલ કરવું, અને તેમાં થોડુંક મોર થુતુ ફૂલાવેલું નાખવું. તે મલમ રશને કોટાને લગાડવું, એટલે તે ખરી પડે છે. સીંધાલેણ, સાકર કેળાનું બી, કાંજીમાં વાટી કોટાને લેપ કર, પીપરનું ચૂર્ણ છાશમાં આપવું સાકર કેળાના ઉકાળા વડે ગુદ ધોવી, એરંડીઉં સાકરની સાથે પીવું કડવા સુરણ નાકકડા ધીમાં તળી માખણ તથા સાકરની સાથે આપવા. મુળાનાં પાન ઘીમાં તળી સાકરની સાથે ખાવા. સંખજીરૂ, કલઈ, સફે, નાગેરૂ, ફટકડી લાવેલ, મુરડાસીંગ, મીણ હલદર, એવાસી માખણમાં ખલ કરી, અથવા એરંડીઆમાં ખલ કરી ચોપડવું
For Private and Personal Use Only