________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કાસવાસ. હળદર, ગળે, બ્રાહતી, પીપર, સુંઠ,રીંગણી સર્વનો ઉકાળો બે માસા મરીની ભકી તથા સાકર નાંખી લે. વાત, કફ એઓનું કમી જાસ્તીપણું એટલે પીત્ત વધારે હોય તો ૩ ભાગ સાકર તથા ૧ ભાગ સુંઠ, કફને વધારે, કવા વાયુનો વધારે હોય તો બેઉ સરખા ભાગે લઈ તેને ઉકાળો આપવો, એટલે ઊકસ દમ, વાયુ, પીનસ, કફ એ સર્વનો નાશ થાય છે, તથા નજર સાફ થાય છે તેજની વૃદ્ધી થાય છે, છાતીના રંગને નાશ થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાથ છે, ભેરીગણીને ઉકાળ, પીપર તથા સાકર નાંખી આપવો, પીપર, પીપરીમૂળ, બેહડાં સુંઠ એને ઉકાળો મધ તથા સાકર નાંખી આપ. સુંઠ બ્રાહ્મો એનો ઉકાળે મધ સાકર નાંખી આપ, અરડુસાને ઊકાળે સાકર મધ નાંખી આપ. રાસ્ના, અતીવીષની કળી, દેવદાર, પદ્યકાસ્ટ, ત્રિફલા, ત્રિકટુ, વાવડીંગ એ સરખા ભાગે લઈ એનું ચુર્ણ કરી મધ, તથા તાજા ઘીની સાથે બારના પ્રમાણે લેતા જવું એ ચુર્ણને,
ચીંતામણી ચૂર્ણ કહે છે-સુંઠ, પીપરીમૂળનાં ગોડાં, બેહે, એનું ચુર્ણ મધની સાથે લેવું એટલે કફનું પાણી થઈ ઊદ્રસ હેઠે બેસે છે. સુંઠ, મરી, પીપર, એનું ચુર્ણ મધ તથા તાજા ઘીની સાથે આપવું. સરશીયું તથા ગેળ, એ બેઉ સરખા ભાગે કરી આપવાં,
કાસવાસ ઉપર વળી ઉપાય–ભાંગરાનું મુળ, કાયફળ, દેવદાર, રેહીસનું ઘાસ, નાગરમોથ, સુંઠ, ધાણા, કાકડશીંગી, વજ, પીત્તપાપડ, હીમજ એ સર્વને ઉકાળો કરી તેમાં બાજરી જેટલી હીંગ તથા મધ નાખી આપ, એટલે જવર, કામ વાસ, કફ, મુખરોગ, ગળાને રેગ, વાયુ એ રોગ દૂર થાય છે, આકડાના ફલેમાં તેની રવઈએ લઈ તેમાં સરખે ભાગે મરીને ભુકે નાંખી ચાર ચાર વાલની ગોળી કરી તેમાંથી એક એક ગોળી આપવી. લીલી રીંગણુને રસ કાઢી તેમાં મધ નાંખી આપો, ભાંગરાનુ મુળ, કાકડશગી, કાયફળ, ત્રિક કેસ્ટ, કાળીજણ, સીંધાલુણ, મેથ, ધમાસે, જીરૂ, શાહજીરૂ, જવખાર સાજીખાર, ચીત્રકમૂળ, અજમોદ, એ સર્વનાથી બમણગળ નાંખી તેનું ચાટણ કરી મધની સાથે આપતા જવું. કાસ, વાસ, કફ, અગ્ની મંદ, પાંડુરોગ, ગુલ્મ, હેડકી રાજયક્ષમારોગ, જવર, હરસ, સ્પીહા, ઊર્વિવાયુ, આનાહવાયુ, એ સર્વ રોગ દુર થાય છે, પીપર, પવકાષ્ટ, લાખ, રીંગણફળ એનું ચૂર્ણ મધ તથા ઘીમાં આપવું એટલે ક્ષયકાસ દુર થાય છે. હળદર, દારૂ હળદર, મનસીલ, એ ઓસડ ડાંક અધ કચરા કરી ચીલમમાં નાંખી તમાખુની પેઠે તાણવાં, એટલે કફ પડે છે. કળથી, સું
રીંગણી, અરડુસો, પુસ્કર મુળ, વરીયાળી એને ઊકાળે સાકર નાંખી આ, પ ભાંગરાનુ મુળ, સુંઠ, એનું ચુર્ણ આદાના રસમાં નાંખી તેમાં સાકર મેળવી
For Private and Personal Use Only