________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાસરવાસ.
આપવું. પીપર, મિંઢળ, સીંધાલણ એનું ચુર્ણ ઉના પાણીમાં ત્રણ માસા, અથવા પાંચ માસા આપવું, એટલે કફ પડી સ્વાસ બેસે છે. મેરના પીછાની ભસ્મ, તથા પીપરનું ચુર્ણ મધમાં મેળવી તે વારંવાર ચટાડવું થુવરના દૂધને, માખણમાં શકિત પ્રમાણે એક, બે, કોંવા ત્રણ માસા સુધી આપવું, તેથી વમન થશે, તથા જુલાબ પણ થશે, ઉપર દહીં ભાત ખાવો, એ પ્રમાણે ત્રણ પાંચ કીંવા સાત દિવસના છેટાથી ઓસડ આપવું, આકડાના પાનનો રસ એક કવા બે તોલા સુધી આપ તેથી વમન થઈ કફ તથા પીત્ત પડશે, તેને ઊતાર, ઘી અને ભાત; અથવા એકલું ઘી પાવું. અધોળ, કીંવા નવટાંક ઉનું પાણી લઈ તેમાં ઝીણું કરેલું નમક નાંખી પીવું, તેથી વમન થઈકફ તથા પિત્ત પડી, છાતીનો ખુલાશો થશે, તે ઉપર ધી ભાત ખાવ, ગરમીથી છાતીમાં કફ, સુકાઈ ગયું હોય તો જેસ્ટી મધને ઊકાળે કરી તેમાં સાકર નાંખી પીવો. બે બે પૈસા ભાર ઉના પાણીમાં તાજુ ઘી, તથા મઘ, અને સાકર, તથા ચંડ સીંધાલુણ નાંખી પીવું. એવું બે ચાર વખત કરવાથી કફને દ્રવ થઇ પડે છે, તથા કાસ, સ્વાસ, બેસી ગળું તથા છાતીને ખુલાસો થાય છે, ધાણા, વરીયાળી, સુંઠ, મરી, પીપર, જેસ્ટીમધ, એ સર્વને ઊકાળે કરી તેમાં સાકર તથા થડ સીંધાલુણ નાંખી આપવાથી, કફ છુટી છાતીને ખુલાસે થાય છે. ઘણે કફ ભરાયો હોય તો ઉના ચહામાં અરડુસાને રસ, તથા સાકર તથા મધ તથા બે ચણાઠી ભાર સંચળ નાંખી આપ એલચીદાણા, અને સીંધાલુણ, તાજા ધીમાં મેળવી ચાટવું.
વાસ કઠાર માત્રા-પોરે ૧ ભાગ ગંધક ૨ ભાગ મનસળ ૧ ભાગ વછનાગ ૧ભાગકણખાર ૧ભાગ તથા મરી ૮ભાગએ સારે ખલ કરી ત્રીકટનું ચુર્ણ તેમાં ૬ ભાગ નાંખી બે અથવા ત્રણ દિવસ ખલ કરી સીસીમાં ભરી મૂકવું, તે બે ચણોઠી જેટલું ચુર્ણ, નાગરવેલના પાનની સાથે આપવું એટલે સ્વાસ દુર થાય છે, અને નાકમાં તાર્યું હોય તે શનિપાત મૂછો અપસ્માર; અતી મેહ, એ રેગ દુર થાય છે,
ઊરક્ષત કાસનું કારણ, નવા લક્ષણઘણુ મથુન, શરીર ઉપર ઘણે ભાર લે, ઘણે અંધ કરવો, મલયુદ્ધ કરવું, ઘણે ગાજે તાણ અતી સુરા પાન કરવું, અતી રૂક્ષ પદાર્થ ભક્ષણ કરવા, ઈત્યાદી કારણેથી વાતાદી દોષ કુપીત્ત થઈ. તેણે કરી શુક્ર ધાતુનો મારગ રૂંધાવાથી ધાતુને ફાંશ થાય છે, અને શુક્ર ધાતુને ક્ષય થવાથી બીજી ધાતુ પણ સુકાવા લાગે છે, તથા સરીર વીર્ય વિનાનું થાય છે. તેથી છાતીમાં વાયુને વધારે પછાડો થવા માંડે છે. તેથી છાતીમાં ક્ષત થાય છે. પ્રથમ સુકી ઊકસ આવે છે, પછી મેંની રાહે રક્ત મિશ્રીત કફ પડવા લાગે છે; છાતીમાં તથા કંઠને પીડા, વર, સુકી ઉદ્રસ, સ્વાસ, તરસ, એ થાય છે, પારેવું ઘરે છે, તેવુંગળું બેલવા લાગે છે, પાંસળી વગેરેના
For Private and Personal Use Only