________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસ
૩૭
ધોળી જાસુંદીની કળીઓ, તાજા ધીમાં તળી ખાવી, માણસના કેશ, સાપની કાંચલી, વાવડીંગ, આકડાનું મુળ, ખીજડાનાં પાન સીંગડાની છાલ, હીંગ, એ સર્વને ધામાડે આપ
કાસસ્વાસ.
કાસ એટલે ઊદ્રસ તેનું સ્વરૂપ-વાયુ વગેરે દોષ કેપ પામવાથી પ્રાણ વાયુનું ઉદાન વાયુના સાથે અથડાવું થઈને મોની રાહે કફ પડે છે. અથવા અમસ્તી ઉદ્રની ઢાંસ આવે છે.
કાસ થવાનું કારણમ તથા નાકમાં ઘણો ઘુમાડે જવાથી, તથા વાયુ દોષ પામવાથી અપક્વ અન્ન રસ ઊંચે ચઢે છે તેથી અથવા ઘણું ચાલવાથી, તથા મળ, મુત્ર, વાયુ, છીંકે એ રૂંધાવવાથી પ્રાણવાયુ દુષ્ટ થઇ ઉદાનવાયુની સાથે તેનું પછડાવું થાય છે તેથી કાસગ ઉત્પન્ન થાય છે.
કાસગ, વાતકાસ, પીત્તકાસ, કાસ, ઊરક્ષતકાસ, ધાતુક્ષયકાસ ઈત્યાદી છ પ્રકારના છે.
સ્વાસ એટલે દમ-હેડકી તથા કાસ ઉત્પન્ન થવાનાં જે કારણે તે થકી જ ઉત્પન્ન થાય છે,
કાસ તથા સ્વાસ એ ઊપર-કફ હોય તો બીલું, કરમાણી અજમો, પુવાડીઓ, પાહડમુળ, કાળી પાટ એનો ઉકાળો પીપર તથા મધ નાંખી આપવો નાગરમોથ, સુંઠ, હરડેઇલ, એ સરખા ભાગે તથા એથી બમણો ગેળ નાંખી ગાળી કરવી, તે ગોળી ત્રણ દિવસ લીધી હોય તે કાસ, સ્વાસ, જાય છે. બકરીનું મંતર, તથા તેટલુજ બેહડાનુ દલ, એની ગલી કરવી તે મધની સાથે લીધી હોય તો ઉદ્રસ, દમ, એ રંગ દુર થાય છે. ધાણા અજમોદ, લોહભસ્મ, જીરૂ, એલચી, તજ જાવંત્રી એ સર્વ ઓસડો સરખા ભાગે તથા તેથી બમણું આદુ તથા ગળ લઈ એ સર્વનો પાક કરે તે પાક ખાધ હોય તો ઊદ્રસ, હરસ, જવર, પન્નસ, કફ, ગુલ્મ ક્ષય રોગ એ સર્વને નાશ થાય છે આદાનો રસ મધ નાંખી લે એટલે ઉકસ, દમ, એ સમુળ જાય છે.અરસાના રસમાં મધ તથા સીંધાલુણ નાંખી લે. લવીંગ, મરી બહેડાનું દળ, એ સરખે ભાગે તથા એ ત્રણેની બરાબર ખેરાલ અથવા ઘોળે કાળે નાંખી બાવળની અંતરછાલના ઉકાળામાં ગોળી કરવી, તે ગોળી મોંમાં રાખવાથી એક પિહારમાં ઉદ્ગશ માટે છે, અરડુસે, ધાણું,
For Private and Personal Use Only