________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસાર. અથવા છાશમાં નાંખી આપવું, રતાં જળી, વાળે, કડાની છાલ, ઇંદરજવ, પાહાઠમુળ, પદ્યકાસ્ટ, ધાણા, ગળે, કરીયાતું, મેથ, અતીવિષની કળી, વેલકારી, સુંઠ, એને ઊકાળે મધ નાંખી આપો; એટલે સર્વ અતીસાર વર દુર થાય છે.
સંગ્રહણી. સંગ્રહણીનું કારણ -અતીસાર ગયો છતાં જઠરાગ્ની મંદ થાય છે તેમાં વાયડુ અથવા ભારે અનાજ ખાધાથી આમાંશ થઈ અગ્નિનું સ્થાન ભ્રષ્ટ થાય છે એમાટે આમરૂપ મળ પડવા લાગે છે. તેને સંગ્રહણી કહે છે અથવા અતીસાર વિના પણ ભારી અનાજ ખાવાથી કીંવા કેઈ બીજા કારણથી સંગ્રહણી રેગ થાય છે, તે સંગ્રહણી દિવસે દિવસ આમને સંગ્રહ કરી વારંવાર શુળયુકત આમને છોડેછે કીંવા એક બે દિવસ બંધ પડી એક દિવસે આમયુકત મળ વારંવાર પડે છે, ફરી એક બે દિવસ તેવું થઈ વળી પડવા લાગે છે, કીંવા ભડભડાટના સાથે ઝાડો થાય છે, અથવા ચુંથા પાણી પડે છે,
સંગ્રહણીનું સ્વરૂપને લક્ષણ-સંગ્રહણી એટલે અગ્નિનું સ્થાન તેના આ શ્રય વડે વાયુ વગેરે દોષ કોપ પામી ઊપર લખ્યો રોગ થાય છે. તે સંગ્રહણી, તેનું લક્ષણ-જે આમ પડે છે, તે આમમાં ઘણી દુરગંધી તથા મરડો આવે છે.
વાયુથી ઘડીએ ઘડીયે આ ફરો ચડે છે, અને પીત્તથી પડે છે તે કાચ આમ પડે છે. વિા તે આમ પકવ થઈને પડે છે,
સંગ્રહણીનું પુર્વ રૂપ-તરસ, આળસ, અશકતપણું, તથા જઠરાગ્નિ મંદ હોય છે, જેથી અનાજનુ ઉલટું પાચન, એટલે કરપાઈ ગયા જેવું થાય છે, તથા તેનો પાક ઘણીવારે થાય છે, તથા શરીર ભારે થાય છે, અને વાયડુ ખાધા ઉપર ઘણી પ્રીતી હોય છે. વાત સંગ્રહણી, પીત સંગ્રહણી, કફ સંગ્રહણી, આમ સંગ્રહણી ગુલમ સંગ્રહણી, ૨કત સંગ્રહણી, એવા તેના ભેદ છે. તે સંગ્રહણીના ઉપદ્રવ અગ્નિ મંદ, સોજો, નીત્તેજપણું, અન્ન ન પચવું, અન્નને તીરસ્કાર, ગ્લાની, તરસ, દુબળાપણું, શ્વાસ, છારેડીઆ ઓડકાર પેટ ફૂલવું, એવા ઉપદ્રવ થાય છે,
સંગ્રણી ઉપર–એસડો ઉપાય કરવા પહેલાં દીપન, પાચન, અજમદ, સુ, વાળ, ધાણા, અતીવિષની કળી, નાગરમોથ, જંગલી ગાંજે એનું ચુર્ણ આપવું,
વાત પીત્ત કફ એથી ઊતપન્ન થએલી સંગ્રણી ઉપર એસિડ–ગળે
For Private and Personal Use Only