________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
ફણચક.
૭ | ૧૦ ૧૦ ૧૧ ૧૯ ૨૨ ૨૫ ૧ | ૪ |
સૂર્ય નક્ષત્રો તથા ચંદ્ર નક્ષત્રો તથા રેગીનું જન્મનક્ષત્ર એક નાડીમાં આવ્યું છતાં છ થી બાર સુધી મૃત્યુ, તેથી તેવીસ સુધી જય, ચાવીસ થી પાંચ સુધી, વ્યાધી એ પ્રમાણે જાણવું.
હત પ્રશ્ન-ગીના તરફથી વિઘને જે તેડવા આવે છે તે પ્રથમ જેટલા અક્ષરે બેલે તેને ત્રણ ગણા કરી, તેને આડે ભાગવા, શેષ અંક રહેશે તે વશમ રહ્યા તો રેગી બચશે, અને સમાન અંક રહ્યા તો રેગી મરશે એવું જાણવું
નરસાસ્વપનાં સ્વપનમાં નાગા સન્યાસી તથા ગુસાઈ તથા મુંડલા તથા રાતા, કાળાં કપડાં પહેલાં, તથા નાક, કાન, કાપેલા તથા પાંગળા, તથા કુબડા, તથા વામનરૂપીયા, તથા કાળા, તથા હાથમાં ધું શલા, તથા તરવાર, તથા ભાલા તથા બરછી, વગેરે ધારણ કરેલાં, તથા ચોરેને બાંધી મારનારા તથા દક્ષિણ દિશાનો આશ્રય કરી રહેલા, તથા ભેંશ, તથા ઊંટ, તથા ગધેડું એ ઊપર બેઠેલા ઈત્યાદી જોયા છતાં જેની પ્રકૃતી ઠેકાણે છે, તેને રોગ થાય છે. તથા જેને રેગ છે તે મરણ પામે છે. સ્વપનામાં આપણને પહાડ, તથા ઝહાડે વગેરે ઊંચા ઠેકાણા ઉપરથી પડે એવું જોવે છે, તથા પાણીમાં ડગે, તથા અગ્નીથી બળ, એવું જોવે છે, તથા કતરે પગે વરખડા લીધા, તથા માછલાં વગેરેએ ખાધો તથા એકાએક આંખ ગઈ. તથા દી ઓલાઇ ગયા એવું જોવે છે, તથા તેલ અને દારૂ પીધો, તથા લેવું અને તેલને લાભ થ તથા રાંધેલું અનાજ
ખાધુ તથા માતાના ઘરમાં પેઠે, અથવા તેના પેઠમાં પેઠે એવું જોવે છે, એ - પ્રકારનાં સ્વપનાં જોયા છતાં જેની તબીયત સારી છે તેને રેગ થાય છે, તથા જેને રેગ છે તે મરણ પામે છે,
For Private and Personal Use Only