________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવેરે.
૩૧
જવર ગયા પછીનાં લક્ષણ—શરીર હળવું, મુખપાક, ધર્મ ઉપર વાસના, સર્વ ઈદ્રીઓને પોત પોતાના હાલચાલ વિષે શક્તી, છી કે, અનાજ ઉપર ઈછા, માંથામાં ચળ, અને ગલાની, તથા મોહ, એનો નાશ એ લક્ષણે થાય છે,
અતીસાર.
અતીસારનું કારણ–ભારે પદાર્થો, ઘણુ ચીકણા પદાર્થો, ઘણુ લુખા પદાર્થ, ઘણા ગરમ પદાર્થ, પાતળા પદાર્થો, ઘણા મોટા લાડવા, તથા મોદક, ધકેલાં ઈત્યાદી ઘણા શીતલ પદાર્થો, તથા વાયડા પદાર્થો વધારે ખાધાથી, તથા જમતા વેંત જ ફરી જમવું પુરૂ ન પાકેલું એવું અન્ન ખાવું, અજીરણ ઉપર ખાવું, વધારે જમવુ, ચીકણા પદાર્થ પીવા તથા ઉલટી, જુલાબ, એને ઘણે ઉપયોગ કરે, ઘણુ મૈથુન કૌંવા ઈછા છતાં સ્ત્રીને અલાભ, અપથ્ય વગેરે સેવન, ભય, શેક, અતી સુરાપાન, નરશી જગાએાનું પાણી પીવું, જે ભાવતુ નથી તે ભક્ષણ કરવું, જે રૂતુમાં જે ભોગવવું જોઈએ તેની બેટ, પાણીમાં ઘણી વખત રહેવ, મળ, તથા મૂત્રધી રાખવાં તથા કરમને કેપ થયો છતાં, ઈત્યાદી કારણથી અતીસાર ઉત્પન્ન થાય છે.
અતીસારની સંપ્રાપ્તી–રસ, પાણી, મુત્ર, પરસેવ, કફ, મેદ, પીત્ત, તથા લેહી, એ ઉદકમય ધાતુઓ ઘણે પ્રકપ પામી અગ્નિને મંદ કરી, મળ ચુકત થાય છે અને વાયુ વડે હેઠલા ભાગમાં પ્રેરણું કરી છતાં ગુદા વાટે પડવા માંડે છે,
અતીસારનું લક્ષણ–ડટી, ગુદ, એમાં પીડા, પેટ ફુલવું, અનાજન પચવું, ગાત્રો ઢીલાં થવાં ડીક વાર વાયુ રંધાવે, ઝાડે બંધ, તથા ઝાડો થાય છે તે વખત કુચા પાણી, શણ ચુકત, વગેરે, વિકારો થાય છે.
જવર અતીસાર-આમ અતીસાર, પકવ અતીસાર, રકત અતીસાર, શિક અતીસાર તથા ભય અતીસાર, વાયુ વગેરે દોષથી, ઉત્પન્ન થએલો અતીસાર, એવા ઘણું પ્રકારના અતી સારો છે.
અતીસારનું અસાધ્ય લક્ષણ-ઉલટી, દુ:ખ, જ્વર, ઉસ, કફ, વાસ, તરશ, હ, જે, શૂળ, હેડકી, તથા ધોવણ જેવા જુલાબ, તથા તેમાંથી સડેલા જેવી દુરગંધી આવે છે. એવાં લક્ષણો થાય તે અસાધ્ય જાણો,
જવર અતિસાર - એટલે તાવમાંથી લાગુ થએલે અતીસારો.) ઉપર
For Private and Personal Use Only