________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર,
જવર, ક્ષય, માથાનું શુળ પેટશૂળ, અરૂચી, મુઈ, શેષ, સધિગત ઊષ્ણ વાયુ એ સર્વને નાશ થાય છે.
અજીર્ણજવર- એટલે વાયડાને જડ પદાર્થ તથા શાક, પાલા, કંદ, ફલે એ ઘણુ ખાધાજથી, ભેજન થયા પછી તરત ખાવાથી, અજીર્ણ થઈ તાવ આવે છે. તેનાં લક્ષણે ઓડકાર, ઉલટી, ભ્રમ, માથું દુખવું, કેડ પાંસળીઓ ગુદ ને પેટનું દુખવું અરૂચી, શેષ, મેહ, હેડકી એ લક્ષણે થાય છે.
અજીર્ણજ્વર ઊપર–ભેરીંગણ, પીત્તપાપડે, એને આઠમા ભાગ ઉકાળો આપ, કરીયાતું, સંક, ગળે, પીપર, નાગરમોથ એ સર્વને ઊકાળે આપો, અજમોદ, હીમજ, કારે, સંચળ, એનું ચૂર્ણ ઊના પાણીની સાથે આપવું
રક્તજવરનું કારણ તથા લક્ષણ-આપણને ભાવ્યા વીના લાડવા વગેરે પદાર્થો ખાવા, સુરાપાન, કુસ્તી કરી પવન લે, ખરાબ થયેલી જગેનુ પાણી પીવું, કાચુ પાકું માંસ ખાવું, હાથી ઘોડા ઉપર બેસી જલદીથી જવું, એવા કારણેથી લેહમાં બીગાડ થઇ જવર આવે છે. એનું લક્ષણ, ઊલટી, બડબડ, શરીર તથા નેત્ર રાતાં થવાં, નાકમાંથી લેહી પડવું, ઘણી અતીશે બેલતરા ભ્રમ એ લક્ષણે થાય છે.
રક્તવર ઊપર–નાગરમોથ, પીત્તપાપડ, રતાં જળી, જે સ્ટીમધ, દરાખ, વાળે, સીવણ, કાકોલી, ધાણા એને ઉકાળે આપવા. તથા પીત્તજવરના ઉપાય કરવા. લેઈ કઢાવવું,
મંથ જવર-( એટલે મધુર ) એનું લક્ષણ અતીસાર, બળતરા, મોહ, ભ્રમ, વર, ઉલટી, તરસ, નિંદ્રા આવતી નથી, મેં ઉપર રતાસ, તાળવું, જીભ, એ સૂકાં પડે છે ગળા ઉપર રાઈ જેવી ધોળી થથર, આંખોમાં ઘેન, એવા લક્ષણે થાય છે.
મધુરા ઉપર ઇલાજ–નાગરમોથ, પીતપાપડજેસ્ટી મધ, કાલી ઘરાખ, એનો આઠમો ભાગ ઉકાળો કરી તેમાં મધ નાંખી આપ. રતાંજલી, વાળ, ધાણ, પીત્તપાપડો, સુંઠ, નાગરમોથ, એને ઉકાળે કરી આપો અથવા માખી ગેળમાં નાંખી આપવી તથા વડનાં પાન, તથા બાજરીના લોટને ઉકાળો કરી આપવો, અથવા કુદીને, જંગલી તુળસી, કાળી તુળસી, એ ત્રણેને રસ કાઢી, તેમાં સાકર ત્રણ માસા નાંખી ત્રણ દિવસ સુધી આપ, ૧ નાગરમોથ, ૧ કપુર,
For Private and Personal Use Only