________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જવર.
૧ મધુરી, ૧ જગલી તળી, ૧ વિત્તપાપડ, ૧ સુંઠ, એ સર્વને ઉકાળે કરી આપ, તેથી મધુરેજવર સારે થાય છે,
જવરની અંદર બળતરા ઉપર-આગળના દિવસે રાતે ધાણા ખાંડી પાણીમાં પલાળી મૂકવા. સવારે તે પાણી ગાળી તેમાં સાકર નાખી લેવું,
જવર ગયા પછી કાઈકશર રહી હોય તે ઉપર ઊપાય–બ્રાહીની છાલ, ગળે, દેવદાર, ભેરીંગણી, સુંઠ, કમલકા, એનો ઉકાળો આપ, તાવની કસર, દમ એને નાશ થઈ, અગ્નિ પ્રદીપ્ત થાય છે,
જવર શાંત થયા પછી–મોડું કડવું થાય છે તે ઉપર કહુને ઉકાળ લે, અથવા તેનું ચૂર્ણ પાણીની સાથે લેવું. કાય ફળ, ઘાસનું ફૂલ, મેથ, ધાણા, કાકડસીંગી, હરડે દલ, બ્રાહીની છાલ, પીત્તપાપડ, સુંઠ, દેવદાર, એને ઉકાળે શેકેલી હીંગ તથા મધ નાખી લે, એટલે, અરૂચી, ઉસ, ગળામાં હેને રેગ, દમ, એ દુર થાય છે. સીંધાલેણ તથા બીજ ને ગરભ, એની ઘીમાં ગોળી કરી લેવી, તેથી મને સ્વાદ આવી અન્ન ઉપર ઈચ્છા થાય છે. બીજેરાને ગરમ મી , એ ઘીની સાથે આપવુ, અથવા દાડમનું ચૂર્ણ, મીઠું, એ ઘીની સાથે આપવું. આમાં, સીંધાળણ, ચીત્રક મુળ, હિમજ, પીપર, એનું ચૂર્ણ કરી ઉના પાણીની સાથે આપવું, એટલે સ્વાદ, પાચન શક્તી, અગ્નિ પ્રદીપ્ત, તથા ઝાડો સાફ એવી રીતે થાય છે.
પાછો ફરેલ તાવ તે ઉપર-કડ, વાળ, અતીવિષની કળી, પીત્તપા. પડો, મોથ, એને ઉકાળે. વાયુ વગેરે દોષને વિચાર કરી મધ, અથવા સાકર, વગેરે અનુપાનની યોજના કરી આપ.
જવરના દશ ઉપદ્રવ તે એવા કે—અતીસાર અથવા ઝાડા બંધ, તરસ ઉસ, સ્વાસ, અંગ દુખવું, ઊલટી, અરૂચી, હેડકી, મછ, છાતીમાં દુખવું, એમાંથી એકાદ થાય છે અથવા અનેક થાય છે.
જવર જવાના પૂર્વ સ્વરૂપનું લક્ષણ–તૃષ્ણા ધર્મઉપર પ્રવૃતી, ભ્રમ, તરસ, ઝાડો સાફ, બેભાન થઈ પડવું, કઈણવું, ગાત્રાને બદબે, ઊલટી, એવા લક્ષણે થાય છે,
૧ મે
બર આવે છે કે,
For Private and Personal Use Only