________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
૧૯ નરસાં ચીન–જાગ્રત છતાંજ કાળે પુરૂષ, કાળાં કપડા પહેરી લેઢાને દંડ હાથમાં લઈ ઉભે છે, એવું જોયું તો મૃત્યુ. ધુમકેતુનો તારો તથા વીજળી એ દિવશે જયાં તથા પર્વતનું શીખર ખશી મોટો શબ્દ છે અથવા કારણ વીના ઘરે તથા વૃક્ષો તથા દેવની મુરતીઓ તથા દેવળનાં શીખરે ઊભાંજ ફાટી બે ભાગ થાય તથા ભમીમાંથી શબ્દ થાય તથા રાતે રણસ્થાનના વીશે ભૂત નાચે છે, એવું જોયું તો મૃત્યુ દિવશે અથવા શ્રાવણ માસમાં આપણું ઘડીએ ઠાણ દીધું, તથા બુધવારે અથવા માહા મહિનામાં ભેંશવીય, તથા રસીંહ સંક્રાંતમાં ગાય વીઆય એવા નરસાં ચીજો થાય તો ઘરનો માલિક મૃત્યુ પામે, કુવામાં મોટા શબ્દો તથા અનેક ઉતપાતો અને ગંધર્વસ્ટા તથા અકાળે વૃષ્ટિ (એટલે માવઠું) તથા ધરમાં ભુતોની ચેસ્ટાઓ તથા વાયુની ગર્જના તથા સૂર્ય ચંદ્રને કુંડાળાં પડે તથા નક્ષત્ર અને તારા તુટી પડે અને જમીન કપવા લાગે તથા દિવશ તેજહીન જોયો તથા જમીન ફાટી માટે નાદ થયો તથા મન ભય પામી આંખમાંથી પાણી ટપકવા લાગ્યું તથા વનવાગાળું તથા મધની માખીઓએ ઘરમાં વાસ કર્યો તથા ચાહે તેટલું ખાય તે ભુખ ન રહે, બુદ્ધી બ્રશ, બેભાનપણું તથા શરીર ભયંકર દેખાય તથા ગળી અને પીંગળના શબ્દ વખત વીના સંભળાય તથા રાતે ગાય બરાડા પાડે, કુતરાં બારણે રડવા લાગે તથા શીઆળ તથા ગીધ તથા સસલું ઘરમાં પેઠું એવું જોયું અને વૃદ્ધ પુરૂષ તથા દેવ, બ્રાહ્મણ, ગુરૂ, શ્રેષ્ઠ એવો દેશ કરવાનું સુઝે, અને તેઓની નીંદા કરવા લાગે એવી રીતે નરસાં ચીહે થાય તે આયુષ્ય ખપી ગયું એવું જાણવું
શકન–રોગીપાશે જનારે જે વિદ્ય તેનાં શુભ તથા અશુભ શકુનવિઘ માગે ચાલતે છતાં યોગ્ય જે નાબત તથા મૃદંગ વગેરે સૌમ્ય શકુન તે શુભ દાયકા થાય છે, તથા અંગારા, તેલ, કલથી વગેરે જે પ્રાસ અશુભ શકુન તે શુભ દાયક થાતા નથી.
સિભ્ય શકુન–બત, મૃદંગ, શંખ, તંબુરો, વિવાનાં ગીત, પુત્રવતી સ્ત્રી, ગાય વાછરડા સત, ગાય, દહીં, ફલ, કુલ, દીવ, અનાજ, છત્ર, મધ, માંસ, ગાડરાં, ઘડે, બે બ્રાહ્મણ, ભારદ્વાજ પક્ષી, નીલકંઠ પક્ષી, હરણ, મોર, નાળીયે, પાણીથી ભરેલી ગાગર, કેળાં, રત્ન, અનાજ, નશાન, શુક, ઈત્યાદી સભ્ય શકુન જાણવા,
પ્રદીપ્ત અશુભ શકુન-કળથી, તેલ, કપાસ, કુસકા, પાષાણ, ભસ્મ અંગાર, કાદવ, રાઈ, ખાખરાનાં લાકડાં, ચમાર, ઘેડ, લાકડાં અગ્ની, ભેંશ તથા પાડો,
For Private and Personal Use Only