________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલિ .
પરીક્ષા. બીજ નરસાં સ્વપનાં-નાવ, ગાડી, દર્પણ, વિવાહ, તથા સારું કામ પાણીમાં પરવત, ધન, અનાજ, એ રોગીએ જોયા છતાં મરણ પાસે આવ્યું એવું જાણવું. ભુતો, અને સ્વાદે તથા પીશાચ, તથા પક્ષી એ આપણું શરીર ભક્ષણ કરે છે, એવું જોયું તો તે આઠ મહિને મરશે, ઘાસ અને લાકડાં, માથે લીધા, તથા પર્વત ઉપર તથા એકલી જમીન ઉપર તથા ઘુળ ઊપર તથા થાંભલાની અણી ઉપર તથા શુળ ઊપર બેઠા એવું જોયું તો તે ત્રણ મહિને મરશે, આપણા પુર્વજ જોયા, તથા હજામત કરાવ્યા પછી તેલ ચાળી ઊઘાડા માથે ગધેડા ઊપર બેશી દક્ષિણ દિશાએ જાય છે, તથા કાળા લુગડાં પહેરેલો પુરૂષ, એવું સ્વપનું જોયું છતાં છ મહિને મરસે, પોતે ગધેડા ઉપર અથવા ઊંટ ઉપર અથવા ગાડરા ઉપર અથવા પાડા ઉપર બેશી દક્ષિણ દિશાએ જાય છે, એવું જોયું છતાં તેજ વખતે કૌંવા ૨૦ દિવસની અંદર મરશે. પિતાનું શરીર રાતી સુખડથી લાલ ફલ, લાલ અક્ષતાં, એવડે શેભેલું એવું જેણે જોયું તે આઠ મહિનામાં મરણ પામશે એવું જાણવું
હવે નરસાં સ્વપનાંને પરહાર–પહેલાં કહેલો વિવાહ તથા ઉઘાડા માંથાન વગેરે નરસાં સ્વપનાં જોઈ કેઈની સાથે ન બેલતાં સવારે નાહીં સેનું તથા કાળા તલ તથા લેતું, એ ત્રણ આપી. ઈશ્વરની સ્તુતી કરવી. અને રાતે દેવળમાં રહી જાગરણ કરવું, એ રીતે ત્રણ દિવસ કર્યું છતાં નરસા સ્વપનાંની પીડા થતી નથી.
સારા સ્વપનાં-જે માણસ સ્વપનામાં ઇંદ્ર ઇત્યાદી દેવ, તથા રાજા તથા મીત્ર તથા બ્રાહાણે એને જીવતા જુવે છે તથા ગાય તથા તેજસ્વી અગ્ની તથા પ્રયાગ ઈત્યાદી તીરથે, તથા કાદવથી કળાયેલું પાણી એવું તથા શત્રના જમાવને જીભે એવું તથા સ્વેત રંગથી ભીલી કરેલી માળ બળધીયે, તથા પર્વત, તથા હાથી, ઘેડા, વગેરે ઉપર બેઠેછું એવું જુવે છે તથા જળ, મધ ઊપરની કાળમાં ખીઓ તથા રાતી માખીઓ તથા ચાંચડ વગેરે તથા સાંપ વગેરે કરડે છે, એવું જીવે છે. અને પિતાને જે સી લાયક નથી તેની પાસે ગયે અથવા જે ઠેકાણે લાયક નથી તે ઠેકાણે ગયે, એવું તથા વીસ્ટાથી અંગ ખરડાયું પિતાનું તથા પારકાનું રડવું તથા મરણ પામ્યા, તથા કાંચું માંસ ભક્ષણ કર્યું, એવુ જવે છે, તે માણસ રેગી હોય તો રેગ વિનાને થાય છે, તથા સાજો હોય તે તેને દ્રવ્ય પ્રાપ્ત થાય છે. લોહી, માંસ, એવડે પોતાનું શરીર ખરડાયેલું તથા ઘેલું લુગડુ પહેર્યું તથા દૂધપીધું તથા પ્રેત તથા જાર સ્ત્રી તથા ગાય તથા નહાની
સી, એને જોયાં તથા મટેડી ખાધી તથા તળાવમાં ઘણાં કમળ તથા રાજસભામાં દ્વીજને સમાજ તથા પાણી તથા દૂધ એ જોયાં છતાં શુભ ચીહેન જાણવાં,
For Private and Personal Use Only