________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
વિધવા સ્ત્રી, સંન્યાસી, દગલબાજ, એક જ બ્રાહ્મણ, કાગડો, બિલાડું, સમળી, પથારી, બેશુદ્ર, ઘુવડ, કુકર, ભગવું કપડુ ધારણ કરનારે, રજસ્વલા સી, ડાલી, ગાગર ઈત્યાદી,
દત લક્ષણ–(એટલે વિઘને તેડવા જનારૂં જે માણસ તેનાં લક્ષણ તે દૂત રેગીની જાતો, તેજસ્વી, ધોળળાં વસ્ત્ર પહેરેલો, ચંદન વગેરેથી શોભી તો, હસમુખો, મીઠું બોલનારે, સ્નેહનું રક્ષણ કરી, પ્રાત:કાળે વિદ્યને પ્રસન્ન કરનારે, ઘોડા ઉપર અથવા બળધીઆ ઊપર બેઠેલો, ધોળાં પુષ્પો તથા પાકેલાં ફથી યુક્ત એવાં પ્રકારનો જોઇએ, તથા સારે દિવસ જોઈ નાકનો સુર જે તરફ વહેતો હોય તે બાજુએ આ છતાં રેગીનું કલ્યાણ થાય છે,
દૂતના નરસાં લક્ષણો-પ્લાનમુખ, અતીચંચળ કઠણ શબ્દ બોલનારે, દુધીયુક્ત, થાકેલ, લાકડા તથા પાષાણ અને ત્રણ એ જેના હાથમાં છે એવો તથા નગ્ન, રોગી, તેમાં પાછું આવેલુ, ઘબરાયાલો, રાતું કાળું ભગવું વરસે ધારણ કરેલું છે, તથા જટાવાળા, મુંડેલ, રાખ બેલે, કાદવથી ખરડાલ, તથા જેના રોમાંચ ઉભાં થયેલાં એ, વિક્ષિપ્ત સમીસાંજે આવેલો, દક્ષિણ દિશાએ ઉભો રહી બેલનારે, એવા પ્રકારને દૂત તેડવા આવ્યો હોય તો રેગીનું અકલ્યાણ જાણવું,
વૈદ્યને તેડવા જનારો જે દૂત તેના શુભાશુભ શકુન દૂત મારગે ચાલતો છતાં નોબત મૃદંગ વગેરે જે સેમ્ય શકન તે રાગીને શુભ દાયક થતાં નથી, તથા અંગારા, તેલ, કલથી ઇત્યાદી જે પ્રદીપ્ત અશુભ શકુન તે શુભ દાયક થાય છે, એ પ્રકારે દૂત લક્ષણ તથા શુભાશુભ લક્ષણે જાણવા
જ્વરની ઉત્પત્તીનું કારણ—અજીર્ણ થવાથી વાતાદિ દેવ દુસ્ટ થાય છે, અને તે આશયમાં જઈ કઠામાંહેલા અને બાહરની ત્વચા સુધી લાવે છે, તેથી શરીર ગરમ થાય છે, એ પ્રમાણે વરની ઊત્પત્તી જાણવી,
વરનું પૂર્વરૂપ –બગાસાં, શું ધ્યાની પેઠે શરીર દુખવું, મનેવિકાર, આંખોમાં બળતરા, જડપણું, અરૂચી, શરીરનાં માંચ ઉભાં થવાં, આંખની આગળ અંધારી, હાથ પગ તહાડા. મનને બેચેની, તથા શીતવાયુ, અને તડકો એની વારંવાર ઈચ્છા અને દેશ ઉત્પન્ન થવો, અનાજ ન પચવું, મેંમાં પાણી છુટવું, બળ તથા કાંતીને હાની. વાયુનું પ્રબલ છતાં બગાસાં ઘણું આવે છે. પીત્તનું પ્રબલ છતાં નેત્રો ઘણાં બળે છે. કફનું પ્રબળ છતાં અનાજ ઉપર અરૂચીબે દોષને કોપ છતાં બે ઊનાં લક્ષણે, ત્રિદોષને કોપ છતાં સવે લક્ષણે થાય છે,
For Private and Personal Use Only