________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા,
કરેગી અસાધ્ય જાણવા, પૂર્વની તરફ છેડે ચાલ્યો હોય તે લગવાડની પીડા જાણવી. દક્ષિણમાં મહાપુરૂષની પીડ, પશ્ચિમમાં ક્ષેત્રપાળની પીડા, ઉત્તરમાં વનદેવની પીડા, અગ્નિ, નઈફત, ઈશાન, વાવ્ય એ દિશાએ ગ્રામદેવતા અથવા કુળ દેવતાની પીડા જાણવી, ટીપુ ફેલાઈ અંદર ચાલણી જેવાં છીદ પડે તો ભત પ્રેત એવા અનેક દોષ છે એવું જાણવું બે માંથા જેવો અથવા પુરૂષ જેવો ટીપાંને આકાર થાય તો ચાંડાલ ભૂત અથવા ફરનારા પીશાચને વળગાડ છે એવું જાણવુ, પશ્ચિમ દિશાએ ટીપું વધી સરપનો આકાર થાય તે પેટના રોગ છે એવું જાણવું, ટીપાંને આકાર વિકેણુ થયું હોય તે શાકીની, તથા કુળદેવતાને ક્ષોભ જાણ માંથા વગર અથવા ગાત્ર વીનાના, માણસ જે આકાર થયે હેય તો રેગ અસાધ્ય જાણો. મુત્ર ઘીની કણી જેવું થાય તો જલેદર થયું એવું જાણવું, જે તેલનું ટીપું ફેલાઈ મુત્રની સાથે મળી જાય તો અસાધ્ય જાણવું
મલ પરીક્ષા-વાયુને કેપ થયો છતાં મલ ફેણ ચુકત તથા ભુખરો અને ધૂમાડના વર્ણ જેવા અને ચુંથા પાણું જે હોય છે. પીત્તને કેપ થયે હોય તો લીલો, પીળ, દુર્ગધી યુક્ત, શીથીલ, ગરમ, એવો હોય છે. કફને કેપ થયે હોય તો ળે તથા કાંઈક સુખાએલ અને કાંઇક લીલે તથા ચીકણે એ હોય છે, વાત કફને કાળે તથા ચીકણે છોડાંથી યુક્ત એવો હેય છે, વાત પીત્તનો પીબો તથા કાળો તથા આરદ્ર અને માહે ગાંઠો એ હોય છે, પીત્ત કફને પીળાસ ઊપર તથા પાંડરવર્ણ જેવો હોય છે. ત્રિદોષને ને, પીળો, કાળે, શીથીલ, અને તેમાં ગાંઠ એ હેાય છે, અને દુર્ગંધ યુક્ત છતાં સીથીલ હોય છે. જીર્ણજવરને છીડા ચુત-જલોદરને ઘણું દુધીને, તથા ધોળ, ક્ષયને કાળે, રકત કેપનો પાતળે, અને લેહી જે મરવા વખતને બધી વાળ તથા રાતો છતાં જરા વેત વર્ણ તથા માંસ જેવો તથા શામ વર્ણ હોય છે. એવી રીતે મળ પરીક્ષા જાણવી.
જીભની પરીક્ષા-વાયુને કેપ છતાં જીભ ખરખરી હોય છે તથા ફટેલી અને પીળાસ ઊપર હેય છે. પીત્તનો કેપ હોય તો રાતી છતાં તેમાં જરા કાળાસ હોય છે. કફને કેપ હોય તે સ્વેતવર્ણ, રસયુક્ત, ચીકણી, એવી હોય છે. બે દોષને કેપ હોય તો તે દષના લક્ષણે કરીને ચુક્ત હોય છે. ત્રિદોષને કોપ હોય તે કાળી, કાંટા યુક્ત સૂકાયેલી હોય છે. અરૂચી, તથા અતીસાર હેય તે જીભ મધના વર્ણ જેવી હોય છે. પ્રમેહ તથા સંગ્રહણીની ધુમાડાના વર્ણ જેવી તથા ગરમ અને મગરી એવી હોય છે. વીસ ફટક રેગ હેય તે જીભ ખરભરી કાંટા જેવી છતાં તેમાંથી પાણી યુવે છે, મરણ વખ
For Private and Personal Use Only