________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પરીક્ષા.
પાણીમાં જોયા છતાં ન ઢેખાય તે તે એક વર્ષ જીવશે. તડકામાં ઊભા રહયા છતાં જેના પડછાયે। કપ પામે છે તે ચાર મહીના જીવશે. હાથ પગ છાતી એ નાહ્યા પછી તરતજ પેાતાની મેળે સુકાં પડે તે તે ત્રણ મહીના જીવશે જેને કડવા તથા ખાટા વગેરે પદાથા એકાએક ઊલટા દેખાય તે તે છ મહિના જીવશે. જેને સૂર્ય અથવા ચંદ્રે આકાશમાં અમે દેખાય છે અને ર.તે નક્ષત્રે દેખતાં નથી તે દિવસે દેખાય છે તે મહિના જીવરશે. તથા કાનમાં આંગળીઓ નાંખી છતાં દેવની સંભળાય નહિ તા તે સાત દિવસે મરો જે દૂબળા છતાં એકાએક જાડા થાય તથા જાડા છતાં દૂબળા થયા તથા બુઠ્ઠીમાં ફેર પડવા લાગ્યા તે તે છ મહિને મરશે. રાતે મળતરા દિવસે સરદી ગળુ ખદ, છાતી, હાથ, પગ, નાક, એ તાઢાં મસ્તકમાં શુળ એવાં લક્ષણા થાય તા તે તરત મરશે. જેની જમણી નાકસુરી મદ થૈ ડાખી માત્ર ચાલે છે તથા કોઇ પણ પદાર્થના વાસ આવતા નથી તે તે એક મહિના જીવશે, મથુન વખતે વીર્ય પડવાના પહેલી છીંક આવે તા તે પાંચ મહિને મરશે, જેને પોતાની જીભની અણી ન રૃખાય તેા તે એક દિવસે મરશે, જેને ભમરાના વચલા ભાગ તથા દીવાની જોત ન રખાય તે સાત દિવસે મરરો. તથા નાકની અણી ન દેખાય તે તે ત્રણ દિવસમાં અથવા એક મહિને મરશે. જેને નેત્રમાંહેની કીકીએ દેખાતી નથી તે પાંચ દિવસે મરરો, જેને પાતાનુ પ્રાંતિખીમ તેલમાં રૃખાતું નથી અને નાક વીનાનુ માં દેખાય છે તથા હાથેળી માથાઊપર મુકી એઆંખા વડે પહાંચા જોયા છતાં માઠી દૈખાય તથા કાનમાંહેના સખ્ત ક્ષણેક્ષણેક સાંભળાય તથા વીજળી નજરે ન આવે તા તે એક મહિનાએ મરશે. જેની બુદ્ધીએ ભ્રમ થઇ શબ્દ ઊંડા જાય તથા રાતે આકાશમાં ધનુષ્ય નજરે પડે તે તે છ મહિને મરશે. જે સેામ છતાં એકાએક ઘણું દાન કરવા લાગે, અને પ્રકૃતી વીપરીત થાય તે તે છ મહિને મરશે. જમણી હાથેળી ઊપર ટચલી આંગળીથી તે તર્જની સુધી અર્ધ ચંદ્રાકાર વાંકી એવી રેખા હોય છે તે ખંડીત ન હાય તેા તે માણસ ૧૦૦ વરસ જીવશે વચલી અગળી સુધી છે. તે ૭૦ વરસ જીવરો. અનામીકા સુધી છે તે ૫૦ વરસ જીવશે, પછી જેમ જેમ લીટી નહાની હાય તેમ તેમ ૪૦-૩૦-૨૩- વસે અનુક્રમે કરી જીવશે કોઈનુ મત એવું હેાય છે કે લીટીમાં ફાંટા અથવા કાતર, ત્રિસુળ, હાય તા તે અપમૃત્યુનું ચીન્હ છે એવું જાણવું એ પ્રમાણેજ જોસીયાને જન્માત્રી રૃખાડી આયુષ્યના વિચાર કરવા એ પ્રમાણે કાળજ્ઞાન જાણવું.
એસડ લાવવાનુ મુહુર્ત હસ્ત, અસ્વીની, પુશ્ય, પુનર્વસુ, અભીજીત, મૃગાર, રોહીણી, અનુરાધા, શતતારકા, સ્વાતી, એ નક્ષત્રો જાણવાં, અમૃતસીદ્ધીયેાગ તથા ગુરૂવાર, શુક્રવાર, રવીવાર, બુધવાર, અને અજવાળી તથા સારા યાગ અથવા સારું કારણ એવા વખતે એસા લાવવાં,
For Private and Personal Use Only