________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
૧૩
સ્પર્શપરીક્ષા-વાયુને કોય હેપ તે શરીરને સ્પર્શ સાગ તથા ખાખ. રાના પાનડા જે ખરભર છતાં શીતલ હોય છે, પીત્તને કેપ છતાં સ્પર્શ ગરમ હેય છે. તથા કફને કેપ છતાં શીતલ અને આરક એ હોય છે. બે દેષ તથા ત્રિદોષનો કોપ છતાં બે દોષ તથા ત્રિદોષના લક્ષણે કરી યુક્ત હોય છે. તથા જેના શરીરને સ્પર્શ ક્ષણમાં ઠંડે તથા ક્ષણમાં ઘણે ગરમ અને રેગ કરી વ્યાસ એવે છે તો તે રાગી અસાધ્ય જાણો. એ પ્રમાણે સ્પર્શ પરીક્ષા જાણવી.
કાળજ્ઞાન-સાધ્ય લક્ષણ–ચેહરો રેશનીદાર નાડી બરાબર, કેકીલા જે સ્વર, અગ્ની પ્રદી, માથાનેચળ, જીભ અને હેઠ રસ યુક્ત, હાથ પગના તળી તથા હેઠ, તથા હૃદય એના વિશે દઢતા, તથા મન ચીંતા વીનાનું, નખો અને રગે રાતાં, સુગંધી પદાર્થ ઊપર ઇછા એવાં લક્ષણે થયાં હોય તો રેગ જલદીથી મટશે એવું જાણવું અસાધ્ય લક્ષણે-અતિ તીક્ષ્ણ જવર, બરળાવું, નેત્રો તથા નખ ઘણાજ રાતા, કીંવા વેત, હાત, પગ, તાડા પડેલા સાદ ક્ષીણ, મેં તથા નાક તેજ વિનાનાં, ગળું ધાએલું, હેડકી, શરીર ભયંકર, મુરછા, ભ્રમ, કંપારે, એવા લક્ષણે થયાં હોય તે તે રેગી અસાધ્ય જાણ, જેના નાકની જમલી નાકસુરી એક, અથવા બે કવા ત્રણ દિવસ એક સરખી વહે છે તો તે માણસ ત્રણ વરસે તથા એક વરસે તથા છ મહિને કમે કરી મરશે જેની ઢાબી નાક સુરી દિવસે ઘણું જલદીથી ચાલે છે અને રાત્રે બંદ થાય છે તે ચાર દિવસમાં મરશે. જેની બેઊ નાકસુરીએ દસ દિવસ બરાબર ચાલે છે તે ત્રણ દિવસ જીવશે. જેના ડાબા હાથની નાડી ચાલતાં ચાલતાં તુટે છે તથા ડાબી નાકસુરી છેકજ બંદ થાય છે તે તરત મરશે, જેનું નાક વાંક થાય અને નાકસુરીએ બંદ થઈ મોમાંથી શ્વાસ ચાલવા માંડે તો તે દસ પહેર જીવસે. જે માણસને પડછાયે દક્ષિણ તરફ દેખાવા લાગે તો તે માણસ પાંચ દિવસમાં મરશે, જે માણસની છાયા પુરૂષ બે ભુજ અને માથા વીનાની દેખાય તો તે માણસ એક મહિને જીવશે, જે માણસ કાળુ છતાં એકાએક પીળું હોય તો તે બે વરસ જીવશે. જેનુ મેં દર્પણ અથવા ઘીમાં દેખાય નહિ તો તે છ મહિનાએ મરશે. જેના દાંત, હોઠ, જીભ એ સુકાં પડી આવે છે, તથા નેત્રે નખો નીલવર્ણ થયાં તથા પીળો રંગ તથા લીલો અને રાતો રંગ કાળો, કાળો દેખાવવા લાગ્યો તે તે છ મહિના જીવશે. જેને આકાશમાં ઘણું પ્રકારના રંગના સાપ નજરે આવે તો તે ત્રણ મહિના જીવશે. જેને વીર્ય છુટવા વખતે મુત્ર આવવા લાગે તથા છીંક આવે તો તે એક વરસે મરશે. જેને ઝાડ અને પેશાબ એ બેઊ સાથે જ હોય તે એક વરશે મરશે. જેને માંથુ તથા હાથ પગ એ
For Private and Personal Use Only