________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૨
પરીક્ષા.
તની જીભ ખરભરી છતાં અંદર તણાયેલી તથા ફણ યુકત તથા કઠણ તથા હાલવું બંચથયેલી હોય છે. એ પ્રમાણે જીભની પરીક્ષા જાણવી.
નેત્ર પરીક્ષા-વાયુનો કેપ હોય તે નેત્ર લુખાં તથા ધુમ્ર વરણાં તથા બળતરા યુક્ત તથા ચંચળ, તથા ઊ, એવાં હોય છે. પીત્તને કેપ હોય તો નેત્ર પીળાં હળદર જેવાં, તથા રાતાં, તથા બળતર યુક્ત અને દવે જેવાને અશક્ત એવાં હોય છે. કફનો કેપ હોય તે નેત્રો સ્વેતવરણ તથા તેજ વીનાનાં તથા પાણી ટપકતાં તથા ચીકણાં છતાં શીથીલ એવાં હોય છે. બે દોષને કેપ હોય તો તે દષનાં લક્ષણે કરી યુક્ત હોય છે. ત્રિદોષને કોપ છતાં ને લાલ તથા જરા શામ વર્ણ તથા ડોળાયેલા અને થીજવા જેવાં હોય છે. હવે અસાધ્ય લક્ષણે-જેની ૧ આંખ થીજેલા જેવી છતાં ફાટેલી ખુલી હોય છે. તથા બીજી આંખ મીચલી છતાં તે રેગી ૧ પહેરમાં મરસે અથવા નજર ઊંચી હોય તો પણ રેગી અસાધ્ય જાણ, તથા ને કંપ યુક્ત છતાં, મનફર જેવાં ચંચળ તથા બીવરામણાં તથા તેજ વીનાનાં તથા કૃષ્ણવર્ણ તથા કાળસ ઊપર તથા રાતા તથા ભુખરા થાય છે, તથા ચેહરે ભયંકર દેખાય છે. તે તે રોગી અસાધ્ય, નેત્રમાયેલી પુતળી ભ્રમીસ્ટ થઇ ને થીજેલા જેવા દેખાય છે. તે રેગી ૧ દીવસમાં મરશે, એમ જાણવું.
ભૂત ઊપદ્રવના ને–ભ્રમેલા જેવા છતાં ચકર વકર ફરે છે. એ પ્રમાણે નેત્ર પરીક્ષા જાણવી.
રૂપે પરીક્ષા-પ્રાત:કાળે રેગી પાસે જઈ. તેહનું રૂપ છે. તે તેજહીન તથા વીચીત્ર શામવર્ણ હોય તો તે રગ વાયુથી ઉત્પન્ન થયેલો જાણ, પીળુ મુખ તથા જરાસોજો ચઢેલે હેય તે પીત્ત પ્રકેપ જાણ, કલાહીન ચેહેરે છતાં તે લાળે દેખાય છે. તથા આ વિલક્ષણ એવા લક્ષણે કરી કફ પ્રકોપ જાણ તથા નેત્રાએ જો છતાં જેવા રોગની પરીક્ષા થાય, તેવા નામો રાખવાં. યાહા તથા કાળ, તથા ગાંઠ, તથા શળ, તથા વાયુ, તથા વાયુગોળે તથા વરાધ અથવા ડબ, તથા કરમ, તથા કઠોર ગુલમ; એ રેગે હાથ વડે દાબી જઈ ફલાણે રેગ છે એ નીશ્ચય કર એ પ્રમાણે રૂપ પરીક્ષા જાણવી.
શબ્દ પરીક્ષા-વાયુને કપ હોય તો ગળામાંથી શબ્દ નીકળે છે તે સામ્ય એટલે હલકે નીસરે છે. પીત્તને પ્રકેપ હોય તો આવાજ સાફ નીકળે છે, કફને કેપ હેય તો આવાજ ભારે તથા ઘેઘર નીકળે છે. બે દોષને તથા ત્રીદોષને કેપ હોય તો આવાજ બે દોષ તથા ત્રીદોષનાં લક્ષણે યુક્ત હોય છે, એવું જાણવું
For Private and Personal Use Only