________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરીક્ષા.
થયા છતાં નાડી હળવે હળવે ચાલી ફરી તરતજ જલદી જલદી ચાલવા લાગે છે, અને જે નાડી પેાતાના સ્થાનકથકે છુટીને તથા રહી રહીને ચાલે છે તે, તથા ઘણી નખળી અને ઘણી થંડી થઇ, તે એવી ચાર પ્રકારની નાડીયેા રોગીના પ્રાણના નાશ કરેછે. સામાન્ય તાવને કાપ થયા છતાં નાડી ગરમ થઇ મેટા વેગથી ચાલે છે. તથા સ્રીયા વગેરે ઊપર છા થઈ તે પ્રાપ્ત ન થતાં, તથા ક્રોધ આવ્યા છતાં નાડી ધણા વેગથી ચાલે છે, તથા ચીંતા અને ભય એ પ્રાપ્ત થયા છતાં નાડી નબળી પડેછે, તથા મંદાગ્ની, તથા ધાતુ, ક્ષીણ એવા માણસની નાડી ઘણી મંદ થાયછે, તથા લેાહીના કાપવડે નાડી વ્યાપેલી છતાં ઘેાડી ઘેાડી ગરમ થઈ પાષાણ જેવી ભારે થાય છે. તથા આમયુક્ત છતાં ઘણી ભારે થાયછે. ગર્ભવતી સ્ત્રીની નાડી ગ’ભીર તથા પુસ્ટ અને હલકી એવી ચાલે છે. તરસ લાગેલા, તથા સુતેલા, આળસુ, સુખી, તથા સુઇને ઊઠેલા, એવા માણસાની, તથા કોઈ એક કામની ચેાજના કરનારાની નાડી સ્થીર ચાલે છે, મળસૂત્રથી વ્યાપ્ત થયેલી છતાં તાવ પરમાણે ચાલે છે,લાભ, તથા મદ ઉશન થયા હોય તેા જરા ચંચળ ચાલે છે, ચારની નાડી ઘેાડી તીવ્ર તથા કાંઈ નમ્ર ચાલે છે. ઉદ્દેગી તથા પંથ કરી થાકેલા માણસની નાડી ગર્મ તથા ચંચળ ચાલે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુત નાડી—ટચલી આંગલીની નાડી ચાલતી હેાય તે ભુતના ઉપદ્રષ જાણવા, અનામીકાની નાડી ચાલતી હોય તેા કુળ દેવતાનેા કાપ જાણવા, તથા શ્રમનીની નાડી ચાલતી હેય તેા જળદેવતાને ઉપદ્રવ જાણવેા, વચલી અગળીની નાડી ચાલતી હાય તેા અવગતીઆની પીડા જાણવી.
અજીર્ણની નાડી—કાગડા તથા હુંસની ચાલ જેવી
તથા સુતેલા માણસની નાડીની પેઠે તથા ઘેાડી એક કફની
આકાશની ગતી જેવી નાડી જેવી ચાલે છે.
ઉત્તમ તબીયતવાળાની નાડી—જેના જરાગ્ની પ્રદીપ્ત છે, તેની નાડી હલકી અને વેગથી ચાલે છે,નીરાંતવાળા માણસની નાડી સ્થીર છતાં પ્રમળ હાય છે, તથા જે ભુખથી વ્યાપેલા હેાય તેની નાડી ચંચળ હોય છે, તથા ભાજન વગેરેથી તૃપ્ત થયેલાની નાડી અચળ હાય છે.
For Private and Personal Use Only
અસાધ્ય શનીપાતની નાડી—તુટતી તુટતી ઘણી જલદીથી લાકડા જેવી કઠણ અને સ્થીર તથા વાંકી તથા ક્ષણમાં જલદી તથા ઘણી ગરમ તથા અતી વેગ છતાં તાવથી વ્યાસ અને લાવક, તીતર, પીંગળ પક્ષીની ગતી જેવી અને ગુચાતી ગુચાતી તથા પેાતાનુ સ્થાનક છેડી ચાલે છે તથા ક્ષણમાં સ્થાનક