________________
Shri Mahavir Jain Aradhana Kendra
વટાણા. વારાહીક
વાળા.
એખશે.
વજ.
શાકા
સચળ.
સુઠ. સારડી માટી.
સ્થાણેય.
www.kobatirth.org
પરિભાષા.
લાંક.
ડુકરક..
નાગરમાથ,
નળ
મેારવેલ કાલીજન.
દુધીયુ,
મીઠું વાપરવાનુ પોંચલવણુ, આદુ.
ફટકડી.
કાસ્ટ, મટારા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષારના કાણે સાટાડીનેા રસ આવે. અને જે પદાથી મળતા નથી. તેએના ગુણ ઢારા જોઈ તેવાજ ગુણા જે પદાર્થેના હેાય તે પદાથી તે ઠેકાણે ચેાજવા
પરિભાષાપ્રકરણ સમાપ્ત,
પરીક્ષા પ્રકરણ પ્રારંભ.
નાડી પરીક્ષા—તેલ લગાડેલા તથા જ્ઞાન અને ભાજન કરેલા માણસની તથા ભુખ અને તરસથી પીડાયલા માણસની નાડી જોઈ છતાં ખરાખર પરીક્ષા થતી નથી. તેથી સવારમાં ઉઠી. ઘડીવાર નીરાંતે બેઠેલા જે તેની નાડી જોઇએ એટલે સારી રીતે જાણવામાં આવેછે. પુરૂષના જમણેા હાય તથા સ્રીના ડામેા હાથ લાંખા સીધા કરી અંગુઠાના થડમાં તર્જની, મધ્યમા, અનામીકા, એવાં ત્રણ આંગળાં મુકી વાત, પિત્ત, કફ, એ દાષા અનુક્રમે કરી જાણવા, તેમજ પગના મુળે નાડી જોવી. પ્રાત:કાળે દશ ઘડી સુધી કફ નાડી. તથા મધ્યાને દશ ઘડી સુધી પિત્તનાડી, તથા સાંજે દશ ઘડી સુધી વાયુની નાડી; એ પ્રમાણે રાતની પણ નાડી જાણવી.
હાવે નાડીની ગતીનાં લક્ષણા—વાંકી તથા સરપ અને જળાની ચાલ જેવી ચાલે છે તે વાયુની નાડી જાણવી, જલદીથી દેડકા, તથા કાંગડા, તથા કુલીંગપક્ષી જેવી ચાલે છે, તે પિત્ત નાડો જાણવી હંસ તથા પારેવા તથા માર તથા કુકડા જેવી મદ મદ ચાલે છે તે કફ નાડી જાણવી. સન્નિપાત થયા છતાં નાડી લાવક પક્ષી તથા તીતર જેવી ચાલે છે. તથા એ ટ્રાના ફાય
For Private and Personal Use Only