________________
-
--
--
-
-
સમસ્ત ઐતિહાસિક વૃત્તાંત રાણા રાજસિંહના પત્રથી દ્વિતીયાન્તરે આવે છે એના નિર્વિવાદ છે વાત છે. પરંતુ મૂલમાં જે ખુબી આપત્રની રહેલી છે તે ભાષાન્તરમાં સચવાઇ શકી નથી , એટલે તેટલો આનંદ ગુર્જરનુવાદના અવલોકનથી ટકી રહેશે કે કેમ ? એ જરા પ્રમ સરખું છે ખરું,
શરૂમાંજ બંગાલી અનુવાદકે, શબ્દશઃ ભાવાન્તર કર્યું હોય એમ જણાતું નથી, કારણકે જે તેવી પ્રવૃત્તિ કરી હતી તે ગુર્જરગિરાથી ગુંથાએલા આ ગ્રન્ય કોઈ મહાન સ્વ: રૂપને ધારણ કરતા તે પણ એટલું તે કહ્યા વિના ચાલશે નહી કે, પુક્ત રિયા મહામા ઢડે જે ઉપકાર આર્યાવર્તની પ્રજા ઉપર કર્યો છે તેને અવલંબી તેના અનુવાદકે પણ કાંઈ વર્તમાન યુગને યોગ્ય જે પ્રવૃત્તિ ઈગ્લીશ વિધાના અનભિજ્ઞ મનુષ્ય અર્થે કરેલી છે તે ઓછી ધન્યવાદને પાત્ર નથી જ.
જૈન શુભેચ્છકપત્રના અધિપતિ અને વિદ્યાવિજય પ્રીન્ટીંગ પ્રેસના માલીક પિતાનું સામર્થ્ય કમશઃ વધારી પ્રજાની સેવાનો પ્રતિક્ષણે અધિકાધિક લાભ સમ્પાદન કરી ! પોતાનું અમર અભિધાન ગુજરાત અને તેથી પણ આગળ વધી આર્યાવર્તના યથોચિત પ્રદેશમાં આવા ગ્રંથોના સમુહરણથી તે દ્વારા પિતાની વિજ્ય ધ્વજા રકાવતા રહે છે, એ ઘણું ઘણું ઈચ્છવા યોગ્ય છે.
હવે પીઠિકાના ઉત્તર પ્રદેશમાં આવતાં ઉદ્ગાર એટલા માટે ઉદભવે છે કે, સમગ્ર ગ્રંથને સમુરિત કરે છે, અને તેના સ્થળ શરીરનું સ્મશરીરના રૂપમાં દર્શન કરાવવું એ આ બન્ને પ્રસંગે એક બીજાથી તદ્ન વિભિન્ન જ છે, કારણકે અનુવાદક અન્ય હોવા છતાં તેઓએ વિષયને ગમે તેટલો વિસ્તૃત ચચેલ હોય, તદપિ તેને સુમરૂપમાં લાવવો એ જરા કાઠિ
યતા વાળું જણાશે અને તેમાં પણ ગ્રન્થ સમગ્રેને અન્ય સ્વરૂપમાં આલેખ કરી પોતેજ ને ! સુમશરીર ઘડવા બેસે કવચિદપિ કિલષ્ટતા નહીં અનુભવાતાં સરલ થઈ શકે છે, પરંતુ
આ ભાગ નહીં જતાં સગુણાલંકૃત મુરબ્બી વર્ષ પુરૂષોતદાસ ગીગાભાઈએ પાઠકા લખવાની જે પ્રકૃતિ અને બક્ષિશ કરેલી છે તે અર્થ તેઓશ્રીનું વાવત્ સ્મરણ. મને વિસ્મરણ થશે નહિ.તેપણ વ્યાવહારિક વ્યવસાય અને પરાધિનતાની અધિક પરાકાષ્ટાથી 1: નિવૃત થઈ યથાશક્તિ પ્રાપ્ત શબ્દ પ્રયોગની મલ્લિકાનું આ પીઠિકારૂપ ગુન્યન કરેલું
છે તે મુરખી વર્ય શ્રીયુત પુરૂષોતમભાઈ તથા આ ગ્રન્થના સમસ્ત વાચક વર્ગ ક્ષિરનિર ન્યાયે યથાયોગ્ય ઉપયોગ કરશે એવી વિજ્ઞપ્તિ કરી વિરમવા રજા લઉં છું.
દયાશંકર રૂદ્રજી વ્યાવહારિક
સંવત ૧૯૬૭ ના જેષ્ઠ વદ ૮ )
ચંદ્રવાસર માંગરોળ-કાઠીયાવાડ
- -
- - -
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
---
-
-----
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com