________________
-
-
-
-
- -
--
--
-
-
-
-
---
પાઠક
i;
-*.* * **---- --
આ ગ્રીને જન્મ આપવામાં પણ ઘણા વિદજજનો, શાસિઓ અને પતિને આશ્રય લેવાની આવશ્યક્તા જણાઈ હશે, એવું અનુમાન આ ગ્રન્થના અવલોકનથી આપણે ? સહજજ લઈ શકીએ છીએ. અને તે શિવાય મૂલ ગ્રન્થમાં આપેલા "Introduction"ના વાંચનથી આપણને મહાત્મા ટૌડ ખાત્રી કરાવે છે.
અત્યારે આપણા હાથમાં જે ગ્રન્થ નિરિક્ષણ અર્થે આવેલો છે, તે સ્વત: મૂળ છે. ગ્રન્થનું ભાષાન્તર નથી. પરંતુ ટૅડ રાજસ્થાનને બંગાલી ભાષામાં અનુવાદ - થયાને અને ગુર્જર ગિરામાં ગુંથવાને મહાન શ્રમ સાક્ષર વેરા ૬ સવાઈલાલ છોટમલાલ માજી કસ્ટમ્સ વહીવટદાર લાવનગર શબ્દ ચિન્તા મણી-મુદ્રારાક્ષસ-ઇત્યાદિના. જેઓ કર્તા છે. તેઓએ ઉપાડેલો છે એટલે સાક્ષાત | આ ગ્રન્થ ને બંગાલી ગ્રન્થ સાથે સંબંધ વાળો માનતાં. હવે મૂળ સાથે જે કેટલીક વિભિન્નતા આવે છે તેનું કારણ પૂર્વના બેંગાલી અનુવાદકને ગણવામાં કોઈ વધારે થતું ? હોય એમ જણાતું નથી.
કારણુ જ્યારે મહાત્મા ટોડનો મળ ઈંગ્લીશ ગ્રન્થ અને હાલનું આ ગુર્જર અને નુવાદન બન્ને એક વખતે દ્રષ્ટિ સન્મુખ રાખીએ છીએ ત્યારે એક બીજાનું કિંચિત વૈષ- ! ખ્ય પ્રત્યક્ષ થઈ શકે છે.
છે. મહાત્મા કર્નલ ટોડના મૂલમાં ઈગ્લીશમાં જમોટાં દલદાર બે વોલ્યુમ્સ (Volumes) | પ્રસિદ્ધ થયેલાં છે જેમાંના પ્રથમના વોલ્યુમના પૂર્વાર્થ માત્રનું આ ગ્રન્ય પ્રતિબિમ્બ છે :એટલે કે મહાત્મા ટંડના પ્રથમ વોલ્યુમના બે વિભાગ કર્યા અને તેમાંથી પ્રથમ વિભાગ- - Volume 1 ના નામથી પ્રસિદ્ધ કરી તેમાં મૂળ ગ્રન્થના Chapters 21 સુધીની સંકલના સંકલિત કરી ત્યારે Chapters 22 to 30 સુધીને ઉત્તર વિભાગ વોલ્યુમ બી- 1 જામાં પરિસમાપ્ત કરવામાં આવ્યો છે. અર્થાત મહાત્મા ટૌડને મૂળ ગ્રન્થના પહેલા વોહ્યુમને આ ગ્રન્થના બે વિભાગે પૂર્ણ કરવામાં આવે છે.
ઈંગ્લીશ ગ્રન્થના Chapter 18 page 881-82 ઉપર આવેલો. પત્ર જેકે, આ પુસ્તકના અધ્યાય ૧૨ પાનાં ૩૧૬થી શરૂ થપાનાં ૩૧૮ એ સપૂર્ણ થાય છે તે પત્ર રાણા રાજસિહે રંગજેબ ઉપર લખેલો છે. તે તરફ વાંચકોનું ધ્યાન ખેંચવું બહુ જરૂરનું જણાય છે કે, આ પત્રના લેખક રાણા રાજસિંહે પોતાના શૌર્ય-હિમ્મતઅને તેનું નિરંકુશ હૃદય તેની સત્યતા, તેનો પ્રચંડ જુસ્સો, ઈત્યાદી બળવિષ્ટ ધર્મોથી આ પત્રને રંગી દીધેલે જ લાગે છે, પત્ર લખતી વખતની તેની મતિનું દર્શન સહજતે કાલે જેવું હશે તેવું અત્યારે પણ આપણ સન્મુખ ખડું થઈ શકે છે. એટલેકે જેટલે દરજજે ક્ષત્રિય ધમને અનુકુળ અને ધનુપના ધારણકરનારાઓના વંશજમાં રૂધિરનું નિઃસમ બળ, પ્રકાશિત કરે છે એટલું જ નહીં ! પણ ઉપરોક્ત પત્ર ઉત્તમોત્તમ તાત્વિક બોધથી સમ્પણું થએલે છે.
જેમ શકુન્તલા નાટકમાં ચાર અધ્યાયો પૈકી છે અને ચોથામાં ચાર શ્લોક અને એ છે ચાર શ્લોકમાં પણ એકજ સ્પેકને જે ઉત્તમતા કવિએ અપી છે તેવી રીતે આ પુસ્તક ગત છે
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com