________________
()
યાાિ.
મૂકવા સમર્થ થઈ શકેછે, હું ધાર`છું કે, આ સિધ્ધાન્તના પરિહાર કરવા ભાગ્યેજ કાંઠે
પ્રવૃત્ત થઇ શકશે,
આ ગ્રન્થોના અવલાકનથી અનુભવીને પ્રશ્ન કરાતા સમાશે કે તે પોતાના મનને જ્ઞાન શક્તિને અને બુદ્ધિને યયા સામર્થ્ય પ્રાઢ બનાવવા શક્તિવાન થઇ
શકયા છે.
વૈધ વિદ્યાનાં અનેક પુસ્તકોના અવલોકનથી અને તેના દ્રઢ અભ્યાસના પરિપાકથી સંખ્યાબન્ધ મનુષ્યો અન્યના વ્યાધિ નિર્મૂલ કરવા સમ થઇ શકયા છે.
આ ગ્રન્થા પોતપોતાના સ્વતંત્ર સામર્થ્યને સંગ્રહે છે, કિન્તુ એથી અન્ય મા ગામી વિધ વિધ ગ્રન્થાના અવલાકન વડે મનુષ્ય શું ? ન કરી શકે એજ પ્રશ્નની વાત છે. ઐતિહાસિક ગ્રન્થાના શ્રવણ મનનથી મનુષ્ય દરેક પ્રકારની બુદ્ધિના વિકાશ ક્રમને પ્રાપ્ત થવા સમર્થ થાય છે, કારણ તેનું અવલોકન ઘણા રસાલંકારથી સંસ્કૃત અને વિભુષિત હાવાથી તેતે ગુણ રાશીનાં પ્રચ્છન્ન કિર્ણાના પ્રતાપથી પ્રકાશમય બની શકે છે.
સના સામાન્યાનુભવની વાતો છે કે ઐતિહાસિક ગ્રન્થો પોતામાં સમસ્ત પ્રકારના રસાનું ચૂણ સંગ્રહી રાખે છે. અર્થાત્ આ ગ્રન્થામાં બહુધા પ્રાધાન્ય સ્થાન વિરરસ ભાગવતે ડરશે.તપિ તદન્તરમ્-કરુણા-ભય-અદ્ભુત-શાંત-શૃંગાર આદિ યથા સ્થાને, પ્રસંગ વશાત્ અન્ય રસાનું દર્શન પણ અવલોકવામાં આવે છે, દરેક રસનું સમ્પૂર્ણ વન અને તેને અનુસરત કથાનું અવલોકન જે સમયે આપણે કરીએ છીએ, તે સમયે જાણે આપણેજ તે હમણાં અનુભવતા હાઇએ તેવા પ્રકારનું ભાન આપણને થાય છે, શાન્તરસને પ્રસગ આવે ત્યારે—તેવું સ્વરૂપ અનેભયાન્વિત પ્રસંગ આવે ત્યારે તેવા અનુભવ થવા માટે કયા વાચક ના કહી શકશે. વીરરસ પ્રાધાન્ય વાર્તા વાચકને પણ તત્કાળ સામર્થ્ય વાળે બનાવી દે છે. આવા દરેક પ્રસંગાથી વિભૂષિત ઐતિહાસિક ગ્રન્થોનું મનન મનુષ્યને માનુષત્વ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન થઇ પડે એ નિ:સંશય વાર્તા સમજાય છે.
જેમ એકજ નાટકમાં અનેક જાતના રસ-રંગ અને ભિન્નભિન્ન દર્શનના અનુભવ થાય છે. તેમ ઐતિહાસિક ગ્રન્થોના અવલોકનમાં પણ મનુષ્યને પંચામૃત ચૂના આશ્રાદ અનુભવવામાં આવે છે અને આવા અનેક ગ્રન્થોના અવલાકનથી એક મનુષ્ય બુદ્ધિમાન અને અનવલોકનથી મૂઢ કહેવાય છે. તેની કેાણ ના કહી શકશે?
ભારતવવિસ જો આપણા કલ્યાણાર્થે પોતાના સ્વાત્મ ભાગવડે-દ્રવ્ય ભાગવડે અને અનેક પ્રકારની પરાકાષ્ટાના સહનવડે અનેક પ્રકારના ગ્રન્થાને વારસામાં આપવાનું મહાટું માન સમ્પાદન કરી ગયા છે. અવનિય ઉપકાર કરી ગયા છે, વિશેષે કહીયે તેા નિઃસીમ ભંડાર ભરી ગયા છે. તેના ચથાપચાર થઇ સાધન સામગ્રીની પ્રાપ્તિ પુર:સર જે જે ગ્રન્થા પ્રકાશમાં આવેલા છે તેનું દર્શન આપણે કરી શકયા છીએ. અને જે જે ગ્રન્થા વ્યતિત થતા કાળાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધિમાં પ્રવેશ કરતા જાય છે, તેમ તેમ અવલાકતા જઇએ છીએ અને તદ્દ॰ત્ રહેલી રસમય સામગ્રીનું પાન કરી રહ્યા છીએ. તેના મદુપકાર એટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com