________________
પઠિકા.
૧
::
متعه
* * * *
*
-* *
--
છે જૂદા જૂદાં તત્વોથી હમેશાં સંકલિત થએલાં હોય છે, અને તેનું પાન અને એક નાનું છે ; સમ્પાદનમાં મુખ્ય હેતુ ભૂત છે. પરંતુ જ્યાં સુધી આવા રહસ્યમય પુસ્તકની વસ્તુ ગતિને ? - અવલોકનમાં મૂકવામાં આવે નહિ ત્યાં સુધી અધિક જ્ઞાનની ઈચ્છા આકાશ કુસુમવત છે. ' પંચામૃતનું દર્શન ફળ આપનારું કાંઈ નિરિક્ષણ-સ્મરણમાં આવ્યું નથી, અન્નના ભક્ષણ વિના ક્ષુધાની નિવૃત્તિ સંભવતી નથી, ઇત્યાદિ સુષ્ટિના દરેક પ્રકારના વ્યવહાર પ્રવૃત્તિને સર્વદા આધિન હોય છે. અને તેથીજ યથાયોગ્ય પદાર્થોની પ્રાપ્તિ અર્થે આ સકળ સંસાર પ્રવૃત્તિ પરાયણ રહેલો જોવામાં આવે છે, એટલે દરજે પ્રવૃત્તિનો વિજય તેટલેજ દરજજે ફળની પ્રાપ્તિ થાય છે.
“ જ્ઞાન લાભ ” મુમુક્ષને મોક્ષ પ્રાપ્તિનો મૂળ હેતુ પ્રતિજ છે. અને તે !! જે યથા યોગ્ય કરશે. તે મને મળી શકશે. એવું શ્રીમદભગવદ ગીતાનું સત્ર આપણે અ ) વલોકીએ છીએ.
કહેવાનું પ્રયોજન એ છે કે એક પુસ્તક દ્રષ્ટિ ગોચર થયા પછી તેને જોવા તથા તેમાં શું રહસ્ય છે, તે જાણવાની દરેક જણને ઇચ્છા થાય છે, જેમાંના કેટલાએક માત્ર છે તેને જોઈ એક બે પતાકડાં ફેરવી છોડી દે છે, જ્યારે બીજો તેનું સંપૂર્ણ નિરિક્ષણ કરે છે. આ વાર્તાને આપ વાંચકોજ ન્યાય કરશો કે ઉક્ત ઉભય પ્રકારના મનુષ્યોમાં આપ કોને પસંદ કરશે ? પુસ્તકના આધંત અવલોકન વિના તેમાં રહેલી વસ્તુસ્થિતિનું ! યથાગ્ય દર્શન થતું નથી. એના કર્તાની પરિક્ષા, તેના હદયના ઉદગાર, તેની બુદ્ધિની E પરિસિમા, તેના જ્ઞાનનું ભાન,અને આચરણનું દર્શન, એ સઘળું કર્તામાં જે જે પ્રકારનું દૈવત E હોય છે તે સઘળું આ પુસ્તકમાં લેખિનિદ્વારા પ્રતિસ્થાપન્ન થાય છે, અને વાચકને £ તેથી એવા લાભ થવાનો હમેશાં સંભવ રહે છે કે પોતા કરતાં બળવત્તર-અધિકવિજ્ઞાન કે સમ્પન્ન અને દરેક પ્રકારના ઉચ્ચ ગુણોવાળા મનુષ્યનાં પુસ્તકને વાંચનથી તેમાં રહેલા તે
તે ગુણોને આકર્ષણ કરવાનું સામર્થ્ય મેલવી પિતામાં સંગ્રહિત કરવા સમર્થ થવાય છે, અર્થાત “ઠીક આ? તે કલાનું પુસ્તકના ! ઈત દીઠ એમાં કાંઈ નથી !
આવા આવા ઉદ્ગારો કાઢી તથા તેને વશ રહી જેઓ નિવૃત્તિ પરાયણ રહે છે તેઓને હું છે તે કહી શકું છું કે આવા પુરૂષો તે માત્ર મૃગસ્વરૂપે પિતાનું મનુષ્ય જીવન કાંઈ પણ છે જ્ઞાનના લાભ વિના જતુઓની માફક પુરું કરે છે, એટલેથીજ બસ નહીં પણ સૃષ્ટિની છે અનેક પ્રકારની ચમત્કૃતિ, વ્યવહારની અનેક પરાકાષ્ટાઓ-શાસ્ત્રનાં અનેક રહસ્યો–દેશ વિ : દેશના અનેક વ્યવહાર–અને પ્રત્યેક સ્થાનનાં મનુષ્યોની આર્થિક અને પારમાર્થિક સ્થિતિનું છે દર્શન એ આદિ બહુ પ્રકારની સંસારની લીલાઓનું ભાન મેળવવા હતભાગી રહે છે. કથને સર્વ પ્રકારની મત્સામગ્રી સર્વ પ્રકારનાં પુસ્તકોના અવલોકનથી મનુષ્ય માત્ર ી પિતામાં સંગ્રહિત કરી શકે છે એ નિર્વિવાદ છે.
આ રહસ્યમય ગ્રન્થના અતિવ શ્રધ્ધા પૂર્વક અવલોકનથી તગત રહેલા છે આશયને સ્વબુધ્ધિ સામર્થાનુસાર દરેક મનુષ્ય પોતામાં રહેલા જ્ઞાનના પ્રભાવે તેનું યથા શક્તિ આકર્ષણ કરી તેનું સ્થાપન સ્વમસ્તિષ્કમાં આપી ગ્ય કાળે તેને અનુભવમાં
-
---
-----
-
-
-
-
-
-
* *
=='_
-
*
-
-
-
-
-
- -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com