________________
E
पीठिका.
લો બેકન તેના એક અમર નિબંધ સુત્રના સંક્ષિપણાથી જણાવે છે કે, “વાંચનથી માણસમાં પરિપૂર્ણતા આવે છે.લેખનથી તેનામાં બારીકી આવે છે. અને વાતચીતથી તે સમય સુચકતા સમ્પાદન કરે છે ” વળી તે કહે છે કે “કેટલાએક પુસ્તકોને ચાવી ચાવીને કુચે કરે
અને તેને મગજની હાજરીમાં પચાવવાં અને કેટલાંએક ચાવ્યા વિના પણ ગટ્ટ દઈનેગળે ઉતારી દેવાં. વેદાન્તનાં ગબિર વચમાં બોલીએ તે શિષ્ટ ગ્રન્થોનું અવલોકન કરવામાં “અધ્યયન-મનન-અને નિદિધ્યાસન" ને કઠણું પણ ફળદાયક પરિપાઠ કરવી અવસ્થા છે.
પ્રાતઃકાળના પ્રથમ પ્રહરના શિતલ અને સુગન્ધ સહરાન સમયમાં નિદ્રામાંથી જાગૃત થએલા અવ્યભિચારી મગજને પ્રમાણ પુસ્તકના બોધથી ભરપુર કરવું ઉચિત છે.
જેમ પ્રત્યેક ગ્રન્થના પ્રારંભમાં મંગળાચરણને શિષ્ટાચાર તે તે પુસ્તકના દર્શન નથી જોવામાં આવે છે. પછી તે તે મંગળાચરણ વેહેચાયેલા ત્રણ પ્રકારમાંથી વસ્તુનિદે. શાત્મક, વા નમસ્કારાત્મક, કિંવા આશિવાદાત્મક છે, તે તે તે પુસ્તકના અંતરમાં સમાએલી વસ્તુ ગતિ અન્વય રચાએલાં લેવામાં આવે છે, અને મંગલારન્મનું એજ પ્રયોજન જોવાય છે કે આ ગ્રન્થ પ્રત્યેક વાચકોને બોધદાયક છે, એટલું જ નહી પણ કતો તેને નિર્વિન પરિપૂર્ણ કરવાનું સામર્થ્યવાળે બને.
આ અનિવાર્ય નિયમને આધીન થઈ તેથી અન્ય રીતે બીજા સામાન્ય ગ્રન્થમાં પ્રસ્તાવના–ભૂમિકા-કે પીઠિકા લખવાનો આરંભ હાલ તે સર્વ સામાન્ય સ્થળે અવલકવામાં આવે છે. મંગલાચરણના જેમ વિવિધ ભાગો જાએલા જોવાય છે. તેવી રીતે પ્રસ્તાવના આદિમાં નિરિક્ષણ થતું નથી; પ્રસ્તાવનામાં માત્ર એક જ વાર સ્થિતિ છે અને તે વસ્તુ નિશામક જેવી જ જોવામાં આવે છે, કારણ કે પુસ્તક ગત આશયનું જેમાં સંક્ષિપ્ત વર્ણન હોય તે પ્રસ્તાવના, અથવા જેને ભૂમિકા કે પીઠિકાના નામથી ઓળખવામાં આવે છે.
આ પ્રસંગને આરંભ કરતાં આનંદ એટલા માટે ઉદ્દભવે છે કે, ભિન્ન ભિન્ન - પ્રકૃતિ ચિનાં મનુષ્યમાં જ્ઞાન એ સામાન્ય વસ્તુ સર્વમાં ન્યુનાધિકાંશે પ્રાપ્તવ્ય છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com