________________
૧૨
તાત્રયીની પ્રસ્તાવના
તે ઢગલાબંધ તે વખતમાં હાજર હતા, અને તેજ પ્રમાણે હમેશાં ઢગલાબંધ થતાજ આવેલા છે અને આજે પણ તેટલાજ મળી આવશે. તેથી સર્વના નવકથનમાંથી કે તેમના ઈતિહાસમાંથી લઈને પોતાનામાં ઉંધું છતું કરવામાં તેઓ પાછલ પડે તેવા ન હતા, માટે વિચારવાનું કે...ત્યક્ષની બાબતમાં કુદતરના નિયમથી પણ વિરૂદ્ધ, જેમનામાં લખાયું હોય તેમણે બીજામાંથી લઈને પિતાનામાં ફેરફાર કરેલ છે. તેટલે સામાન્ય વિચાર કરવાથી સત્યાસત્યને વિચાર કરવાને શક્તિમાન થઈ શકીશું. બાકી ડાલાં પાંખડાને જુદે વિચાર કરતાં સત્ય માર્ગને મેળવી શકીશું નહીં. ફલાણામાં આમ છે અને
ત્યાણામાં તેમ છે અને તે વાત ખરા મુદ્દા સરની છે, અને તે અસર્વજ્ઞોના . સિદ્ધાંતમાં લખાઈ, જેમકે-૮૪ લાખ જીવનિને વિચાર હેલ્યુત શાહેબથી થયે
છે તે ભૂલ ભરેલો થયે છે. માટે પ્રથમ સર્વના વચન ઉપર ધ્યાન દીધા પછીથી બીજે વિચાર કરવામાં આવે તે ભૂલ થવા પામે નહીં. કારણું કે ઘણા લાંબા સમયના વાતમાં બીજે કઈ ઉપાય જડી શકે તેવું જણાતું નથી. જ આપણે જે વિચાર કરવાનું છે તે-જેન–બદ્ધ સમયના ઉપનિષદદિક ગ્રંથી છે. કારણ કે યાગાદિકના વિધાનવાળા હિંસા પ્રધાન વેદના ગ્રંથ અસર્વથી પ્રવર્તેલા હતા, અને તેની પુષ્ટિના માટે લખાયેલા બ્રાહ્મણ ગ્રંથો પણ તેવાજ સ્વરૂપના હતા, પણ તે ગ્રંથે આપણું ઉચું મત પ્રેરે તેવા ન હતા. તે પહેલાના સમયમાં ન તે કઈ અધ્યાત્મિક વિષયના ગ્રંથ, તેમજ ન તે ઈતિહાસ વિષયના ગ્રંથ, વિદિમાંના આપણુ જેવામાં આવેલા છે, તેમજ ન સાંભળવામાં પણ આવેલા છે. તે પછી અસર્વજ્ઞાથી લખાયેલા પાછળના સંથથી સર્વગ્નેએ લીધું એ વિચાર કરવામાં આવે તે શું મમૂલક ન ગણાય? વિચારી શું તે જમ મૂલકજ ગણાશે.
હવે હિષ્ણુત શાહેબના જ લે-જૈનધર્મ ગ્રંથના પૃ. ૧૫ માં–તેમણે જે લખ્યું છે કે પ્રાચીન ઉપનિષદોના અષિઓએ આત્મતત્વ અને અનાત્મ વચ્ચે ભેદ પાડો નથી અને આત્મતત્વ સંબંધે તેમણે બહુ વિચાર કર્યો નથી.” પૃ ૧૬ માં– સાથી પ્રાચીન (બહદારણ્યક, છગ્ય, તેસિરીયા, કવીતકી) ઉપનિષદમાં વર્ણવેલુ આત્મતત્વનું સ્વરૂપ, એક નવીન ભાવનાને કારણે પછીના કાળના (કારિ ઉપનિષદમાં અંદલાય છે. એ ભાવના તે આત્મતત્વના વ્યક્તિત્વની ભાવના. આત્મતત્વ અને અનાત્મતત્વ હવે સ્પષ્ટ રીતે ભિન્ન થયાં. ” પૃ. ૧૮ માં પ્રાચીન ઉપનિષદોમાં આત્મા દેખાતું નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org