________________
તત્ત્વત્રયીની પ્રરતાવના.
૧૩
“ જૈન સંપ્રદાય પોતાના તત્ત્વ દર્શનમાં જીવ અને પુદ્ગલ વચ્ચે ભેદ માને છે, અને જીવને શાશ્વત સ્વતંત્ર માને છે. તેથી આત્માના નવીન સિદ્ધાંત ની સ્થાપના સમયમાં એની પ્રથમ ઉત્પત્તિ હાવી જોઇએ. પ્રાચીન અને નવીન ઉપનિષદોમાં આત્મતત્ત્વ વિષેના ભેદ સબંધના જે મત હતા તે ક્રાઇસ્ટ પૂર્વેની સહસ્રાબ્દિની શરૂઆતના સકામાં સ્થિર થવા લાગ્યા, એટલે જૈન દર્શનની ઉત્પત્તિ પણ તેવામાંજ થઇ મનાય.
""
આ જગેાપર હેન્નુત શાહેખને હું જણાવું છું કે-સવ જ્ઞાથી પ્રગટ થતા આત્મતત્ત્વના વિચાર જેવી રીતે ધીરે ધીરે ઉલટ પાલટ પણાથી ઉપનિષદ્ કારો લેતા ગયા, અને પોતાના ગ્રંથામાં ગોઠવતા ગયા, તેવીજ રીતે સ જ્ઞાથી પ્રગટ થતા ૬૩ શલાકા પુરૂષામાંની વાતે, જે ટુંક રૂપથી લખાતી ચાલી હતી તેમાંથી વૈદ્દિકના પડિતા ધીરે ધીરે લેતા ગયા, અને તેમાં પીછત્તી કલ્પનાઓ કરીને પાતના પ્રથામાં લાંખી લહરક કરીનેજ ગાઠવતા ગયા છે તેથી તે ગ્રંથા મેટામોટા દેખાવવા લાગ્યા છે. પરંતુ તે યથાર્થ સ્વરૂપથી લખાચલા નથી. બાકી અસવાનાના લેખામાંથી લઇને, સર્વજ્ઞાએ પોતાના મતના અનુકુલ રૂપે સુધારીને ઇતિહ્રાસ લખ્યા, એવે જે આપણને ભ્રમ થયા છે, તે આ મારા ગ્રંથ દેખતાની સાથેજ ફેરવવા પડશે, અને ત્યારમાદજ આપના ગ્રંથ (જૈનિઝમ ) સ` માન્ય થશે, એ ખાસ ધ્યાનમાં લેવાનુ છે.
જૈન ઇતિહ્વાસના વિષયમાં આપણને ભ્રમ થવાનું જે કારણ છે તેમાં મારૂ અનુમાન એ છે કે—બિહાર પ્રાંતમાં શંકર સ્વામીએ ઔદ્ધોની સાથે જે અત્યાચાર કર્યો હતા તે વખતે ત્યાંના જૈનપર પણ અત્યાચાર કરેલા છે અને તેમના જૂનાં જૂનાં પુસ્તકા લઇને તેના પરથી પુરાણા ઉભાં કરીને તે જુના પુસ્તકાના પણ નાશ કરાવેલા છે. પરંતુ ગુજરાત આદિ પ્રદેશેામાં જે સÖજ્ઞાથી પ્રગટ થએલા ઈતિહાસ છુટક છુટક રહેલા હૅશે તેને સંગ્રહું કરી હેમચંદ્રસૂરિએ ફરીથી લખ્યા, તેથી તેને નવીન રૂપને માનીને આપે તેવું અનુમાન કર્યુ હસે, પણ તે ભ્રમ મૂલકજ છે. કારણ કે આજે એ હજાર વર્ષથી જુદા પડેલા શ્વેતાંબર–દિગબરમાં તે સર્વજ્ઞાથી પ્રગટ થએલા પ્રાચીન ઇતિહ્રાસ એક સરખાજ લખાયલા, તેથી તે આધુનિક પુરાણામાંથી લઈને સુધારીને જૈનાએ પોતાની અનુકુલતા પ્રમાણે લખ્યા એવા જે વિચાર છે તે કેવળ ભ્રમ મૂલકજ ગણાશે. મારૂ આ બધુ' પુસ્તકજ વાચીને આપણને પણ મારા વિચાર સાથે મળતા થવુંજ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org